આર્યન ખાનને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો સાથ મળી રહ્યો છે તેવામાં એક અભિનેત્રીએ થોડા વખત પહેલા કહ્યું હતું કે બદલવાની જરૂર આર્યનને નથી બદલવાની જરૂરત ન્યાયવ્યવસ્થાને છે એક માસૂમ છોકરા સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે હવે લોકો તે અભિનેત્રીને ટ્રોલ્લ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ૨૩ વર્ષની ઉંમર છે આર્યન ખાનની અને 23 વર્ષની ઉંમર છે નીરજ ચોપરાની તેણે ઓલમ્પિકમાં ભાલાફેંક રમતમાં મેડલ લાવીને ભારતનું નામ રોશન કર્યું છે ૨૩ વર્ષના જ આર્યન ખાન છે અને તે શું કરી રહ્યો છે તે જુવો.
આ અભિનેત્રીનું નામ પૂજા બેદી છે તેમણે આ કટાક્ષ શબ્દો બોલ્યા હતા તેમણે જ આ ટ્વિટ કર્યો હતો અને ન્યાય વ્યવસ્થાને જેમતેમ કીધું હતું હવે લોકો તેને ખરીખોટી સંભળાવી રહ્યા છે એક વ્યક્તિએ કહ્યું કે આ ગટર રસ્તો છે તેને સુધારવાની જરૂર છે બીજા વ્યક્તિએ કહ્યું કે સુધરવાની જરૂર ન્યાયવ્યવસ્થાને નહીં પરંતુ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને છે જેથી ભારતને આવા રાષ્ટ્રદ્રોહીથી બચાવી શકાય.
એક વ્યક્તિએ કહ્યું કે આર્યન ખાનને માસુમ કહેવાનું બંધ કરો તે માસુમ નથી આ રીતે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો આર્યન ખાનને સાથ સહકાર આપી રહ્યા છે આર્યન ખાનને 20 તારીખ સુધી જેલમાં રહેવાનું છે 20 તારીખ બાદ સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે ત્યાં સુનાવણી થશે ત્યાં ફેસલો કરવામાં આવશે કે આર્યન ખાન અંદર રહેશે કે બહાર આવશે.