બૉલીવુડ ફિલ્મ સ્ટાર અર્જુન કપૂરે હાલમાં પોતાનો 37 મોં જન્મદિવસ મનાવ્યો આ ખાસ મોકા પર અર્જુન કપૂર આ ખાસ મોકા પર ગર્લફ્રેન્ડ મલાઈકા અરોડા સાથે પેરિસના પ્રવાસે નીકળી પડયા છે અહીં આ વાતની જાણકારી ખુદ આ કપલે સોસીયલ મીડિયામાં ખુબતસ્વીર શેર કરીને આપી છે અત્યારે અર્જુન કપૂર અને.
મલાઈકા પેરિસમાં વેકેશનની મજા માણી રહ્યા છે હાલમાં એક્ટર મલાઈકા અરોડાએ વેકેશન ટ્રિપની કેટલીક રોમાન્ટિક તસ્વીર શેર કરી છે તેમની એ ફોટો દરેકનું ધ્યાન ખીંચી રહી છે સામે આવેલ તસ્વીરમાં જોઈ શકાય છેકે બંને કપલ પેરિસના મેદાનમાં જબરજસ્ત ફોટા પડાવી રહ્યા છે જેમની તસ્વીર કપલે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.
મલાઈકા અરોડા અને અર્જુન કપૂર આ દરમિયાન દરેક પળને માણી રહ્યા છે બંને કપલે અફેલ ટાવર નીચે ફોટો પડાવીને શેર કરી છે જણાવી દઈએ મલાઈકા અરોડા અને અર્જુન કપૂરનો આ બીજો પ્રેમ છે અર્જુન કપૂર 37 વર્ષના છે જયારે મલાઈકા અરોડા 48 વર્ષની છે મિત્રો આ તસ્વીર પર તમે કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.