જ્યારથી એનસીબી બોલિવૂડના કલાકારોને ગિરફ્તાર કરવા લાગી છે ત્યારથી લોકો કહી રહ્યા છે કે એનસીબી ફક્ત લોકોનું ધ્યાન તેમના તરફ કેન્દ્રિત થાય તે માટે જ આવું કરી રહી છે આર્યન ખાન પહેલા પણ એનસીબીએ રિયા ચક્રવર્તી દીપિકા પાદુકોણ અને સારા અલી ખાનને પૂછતાછ માટે બોલાવ્યા હતા ભારતી સિંઘને પણ બોલાવવામાં આવી હતી.
અંતે સૌને છોડવામાં આવ્યા હતા કોઈ કે બેલ લઈ લીધી હતી તો કોઈકના જુર્મ ગલત સાબિત થયા હતા એનસીબીને કોઈ પ્રકારના સબૂત મળ્યા નહીં જેથી તે લોકોને છોડવા પડ્યા આ વખતે પણ એનસીબી એવું જ કરી રહી છે આ કેસમાં આર્યન ખાનને બેલ જ નથી મળી રહી કસ્ટડી લંબાવવામાં જ આવી રહી છે આ કેસમાં એનસીબીને એક ચેટ હાથમાં લાગી છે.
જે ઇન્ટરનેશનલ ચેટ છે જેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે એનસીબીએ મુંબઈમાં ઘણી જગ્યાએ છાપા માર્યા છે અને લોકોને ગિરફતાર કર્યા છે તેમાં દીપક યાદવ જે મુંબઈમાં મલાડમાં રહે છે તેને ગિરફતાર કરવામાં આવ્યો છે તે ખોટા પદાર્થની લસ્તરી કરતો હતો તેને ખોટી વસ્તુની દુનિયામાં લોકો ટારઝન અને મામા કહે છે.
આ વસ્તુ નેપાળમાંથી બિહારમાં લઇ આવવામાં આવે છે અને પછી રસ્તા માર્ગ દ્વારા મુંબઈમાં પહોંચાડવામાં આવે છે દિપક યાદવની તલાશ ચાલી રહી છે મલાડ પોલીસ તેને શોધી રહ્યા છે તે ઉપરાંત જે લોકોને આ મામલે ગિરફતાર કરવામાં આવ્યા છે તેમાંથી એક વ્યક્તિ બિહારમાં ખોટું કામ કરતા ફેમિલીનો રિશ્તેદાર છે તે અત્યારે બિહારની જેલમાં છે.
તેનું નામ વિજય વંશી પ્રસાદ છે વિજય વંશી અને તેનો હજી એક મિત્ર છે ઉસ્માન તે બંને ખોટા પદાર્થની તસ્તરી કરતા હતા તે બંને તેમનાં જૂર્મની સજા ભોગવી રહ્યા છે અને તે બંને જેલમાં છે કહેવામાં આવ્યું છે કે ખોટી વસ્તુની વધારે સપ્લાય દીપક યાદવ અને આ બંને કરતાં હતા એટલે હવે એનસીબી આ બંને વ્યક્તિની કાર્યવાહી કરશે અને પૂછપરછ કરશે.
એટલે હવે એનસીબી કોર્ટમાં અપીલ કરશે અને વિજય વંશી અને તેના મિત્ર ઉસ્માનને મુંબઈમાં લઈને આવશે એનસીબીને લાગી રહ્યું છે કે ક્રૂઝની પાર્ટીમાં આ લોકો એજ ખોટી વસ્તુઓ મોકલાવી છે એટલે એનસીબી આ વખતે એડી ચોટીનું જોર લગાવીને સબૂત ગોતી રહી છે.