બોલીવુડમાંથી ફરી એક દિલ દુખાવી દે એવા સમાચાર આવ્યા છે જ્યાં ફરી એકવાર પ્રેમના નામે એક મહિલાનું શોષણ થયું અને તેને 2 વખત ગ!ર્ભ!પાત કરાવ્યો અને ત્રીજી વખત તેણી ગ!ર્ભવતી થઈ અને તેણીએ બાળકને જન્મ આપ્યા બાદ તેણે તેને છોડી દીધી ઓશિવારા પોલીસ સ્ટેશનમાં સંગીત ઉદ્યોગોના સંગીતકાર રાહુલ જૈન વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.
આ અહેવાલ એક મહિલા દ્વારા નોંધવામાં આવ્યો છે જેણે રાહુલ જૈનને તેના પર આ કૃત્ય માટે જવાબદાર ઠેરવ્યા છે આ અહેવાલમાં તેણીએ માહિતી આપી હતી કે 2018માં તે તેના પરિવાર સાથે મુંબઈ આવી હતી અને પરિવારમાં તેણીના પતિ અને બે બાળકો હતા અને આ સમય દરમ્યાન મહિલાએ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાનું શરૂ કર્યું.
આ મહિલા ટીવી સિરિયલો માટે ગીતો લખતી હતી અને જ્યારે તે એક મોટા સંગિત લેબલ માટે કામ કરતી હતી ત્યારે તે રાહુલ જૈન સાથે સંપર્કમાં આવી અને તેમને મળ્યા પછી તેઓ મિત્રો બન્યા અને મિત્રો બન્યા પછી તેણે રાહુલને કહ્યું કે કેવી રીતે તેના અને તેના પતિના સંબંધો સારી રીતે કામ કરી રહ્યા નથી અને તે બંને રોજ લડે છે.
ધીરે ધીરે બંને નજીક આવ્યા અને લાગણીશીલ બન્યા અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને આ બાબત મહિલા અને તેના પતિ વચ્ચે છૂટાછેડા સુધી પહોંચી અને તેણીએ તેના બે બાળકોને છોડીને રાહુલ જૈન સાથે ઓશિવારામાં ભાડાના ફ્લેટમાં રહેવું નક્કી કયૃઁ અને તેઓ એકજ ઘરમાં રહેતા હતા અને સાથે કામ પણ કરતા હતા અને તેણી ગ!ર્ભવતી થઈ.
રાહુલ જૈને તેણીને બંને વખત ગ!ર્ભપાત કરવાનું કહ્યું અને એક વખત તો અબાંની હોસ્પિટલમાં જ કરવામાં આવ્યો અને જ્યારે તે ત્રીજી વખત થઈ ત્યારે રાહુલે ફરીથી બાળકને ગિરાવવાનું કહ્યું પરંતુ આ વખતે છોકરી સંમત ન થઈ કારણ કે તે સમાધાન કરવા માંગતી હતી રાહુલ સાથે તેનું ઘર વસાવા માંગતી હતી.
આ વર્ષે માર્ચમાં તેને એક છોકરો થયો અને મહિલાએ વિચાર્યું કે બાળક થયા બાદ રાહુલ તેને છોડશે નહીં અને તેને સ્વીકારશે પણ રાહુલે છોકરીને તેના ઘરમાંથી કાઢી નાખી અને બાળક સ્વીકારવાનો ઇનકાર કર્યો અને પછી છોકરી પાસે કોઈ વિકલ્પ ન હતો અને આ જ કારણ છે કે તેણીએ સંગીતકાર રાહુલ જૈન સામે ફરિયાદ નોંધાવી જેમાં તેણીએ તેના પર બ!ળા!ત્કા!રનો આરોપ લગાવ્યો.
તેને 25 લાખ રૂપિયા પાછા આપવાનું કહ્યું જે રાહુલને જરૂર પડી ત્યારે તેણે આપ્યાં હતાં ઓશિવારા પોલીસ રાહુલની શોધમાં છે અને રાહુલનો મોબાઈલ ફોન બંધ છે અને ગુમ છે જો આપણે રાહુલ જૈનની વાત કરીએ તો તેણે તેરી યાદ ગીતથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો જે ખૂબ જ લોકપ્રિય હતો અને અત્યાર સુધી રાહુલ જૈને 250 જેટલા ગીતો બનાવ્યા છે.