બોલિવૂડ જગતમાં અવનવા ન્યુઝ સામે આવતા રહે છે જ્યારે એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે જેમાં બોલિવૂડ ના અભિનેતા રણબીર કપૂર પોતાની પત્ની સુપ્રસિદ્ધ અભિનેત્રી આલીયા ભટ્ટ સાથે મુંબઈ એરપોર્ટ બહાર એક ગાડીમાં.
ઉતરતા આલીયા ભટ્ટ નું સ્કર્ટ પવન ના કારણે ઉંચુ ચડી જાતા એના પતિ રણબીર કપુરે પોતાના હાથ વડે કેમેરા અને ચાહકો ના મોબાઈલ ફોટા ખેચંવા પર મનાઈ કરી હતી અને વારંવાર લોકોને ના પાડી રહ્યો હતો પ્લીઝ ફોટા ના પાડો તેમ છતાં હાજર રહેલ કેમેરામેન ફોટો પાડી રહ્યાં હતાં.
આ દરમિયાન આલીયા ભટ્ટ પણ શરમ માં મુકાઈ હતી એ નીચું જોતા અને એરપોર્ટ પર રવાના થઈ હતી જ્યારે રણબીર કપુર લોકોને ના પાડતો એની સાથે આગળ વધતો રહ્યો આ સમગ્ર ઘટના કોઈ કેમેરા થી રેકોર્ડ થઈ ગઈ હતી અને આ વિડીઓ સોશિયલ મીડિયા માં અપલોડ થતા.
લોકોએ ખુબ ટ્રોલ સાથે મજાક ઉડાળી હતી સાથે સ્માઈલ ઈમોજી સાથે હાસ્યાસ્પદ કોમેન્ટ આપી હતી એમાં એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું પહેલા કપડાં પહેરવામાં ધ્યાન રાખતા હોવ તો ત્યારે અન્ય યૂઝરે કહ્યું બોલીવુડ માં કંઈ શરમ જેવું છેકે નહી તેના સિવાય પણ અહી અનેક ટ્રોલ કરતી કોમેન્ટ જોવા મળી હતી.