બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિયછે એ પોતાના દિવશ દરમિયાન કરેલ બધી એક્ટીવીટી સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે ઈન્સ્ટ્રાગ્રામ પર તે લાઈવ આવી ને ચાહકો સાથે વિડીઓ કોલ પણ કરે છે જેની આ બાબત ચાહકોના દિલ જીતી લે છે એને ડોગી સાથે સમય વિતાવવો ખુબ પસંદ છે.
તાજેતરમાં એક વિડીઓ નોરા નો ખુબ વાઈરલ થયો છે જેમાં નોરા એ સફેદ અનાનસ ટાઈપ નું બોલ્ટ અને જીન્સ પહેર્યું હતું એમાં એ સુદંરતાની મિશાલ લાગતી હતી હોટ ફીગર સાથે ગુલાબી ગાલ અને છુટા બાલમાં એ ચાહકો પર જાદુ વરસાવતી હતી એ વિડીઓ ચાહકો કોમેન્ટ અને
લાઈક નો વરસાદ વરસાવી દીધો લાખ થી વધારે લાઈક સાથે વિડીઓ લાખો વ્યક્તિઓ એ નિહાળ્યો આને એક ચાહકે કીધું શું મારી જીવનસાથી બનશો તો સ્માઈલ સાથે ઘણા લોકોએ આ કોમેન્ટ ને હાસ્ય ની લાઈક આપી નોરા પોતાના ચાહકો ની વચ્ચે મજાક મસ્તી કરતી રહે છે.