ગણપતિ બાપ્પા નો ઉત્સવ ચાલી રહ્યો છે ઘણા બધા બોલિવૂડ ના અભિનેતા અને અભિનેત્રી દ્વારા ગણપતિ બાપા ની પુજા કરવામાં આવી રહી છે જેમાં બોલિવૂડ ના સ્ટાર અક્ષય કુમાર શાહરૂખ ખાન સહીતના અભિનેતા ઓનાં ગણપતિ બાપા સાથે ફોટો આવ્યા હતા આ વચ્ચે કોમેડિયન સ્ટાર ભારતી જે અભિનય.
જગતમાં મનોરંજન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે જે હંમેશા લોકોને હસાવતી જોવા મળે છે પણ એને ગણપતિ બાપા સાથે એટલો લગાવ હસે એ આ વાઈરલ વિડીયોમાં જોવા મળે છે માથા પર દુપટ્ટો ઓઢીને પોતાના દીકરાને કાખમા તેડી ને બાપાની પુજા કરી એમને વિર્સજન કરતા ચોધાર આંસુડે રડતી દેખાઈ.
એમને બાપા ને વળાવતી વખતે આખંમા આશુ છલાકાઈ આવતા આ વિડીઓ ને સોશીયલ મીડીયા પર ખુબ શેર કરવા માં આવ્યો છે લોકો ભારતીને ખુબ પસંદ કરે છે વીડિયો પર ભારતી ના ફેન્સ કૉમેન્ટ પણ કરી રહ્યા છે ભારતી હમણાં પોતાના દિકરા સાથે સોસયલ મિડીયા માં વિડીઓ મુકતી રહે છે લોકો પણ તેને ખૂબ પસંદ કરે છે