બિગબોસની ફેમસ એક્ટર ઉફરી જાવેદ પોતાની અલગ ફેશનને લઈને મીડિયામાં ખુબજ ચર્ચામાં રહે છે ક્યારે પોતાના અલગ અંદાજના કારણે લોકો તેની પ્રસંસા કરે છે ત્યારે ક્યારેક ટ્રોલ પણ થતી જોવા મળે છે પરંતુ આ વખતે ઉરફી પોતાના અલગ અંદાજ સાથે લોકોને પડકાર ફેકતા જોવા મળી હતી.
અહીં ઉરફીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં પોતાનો એક વિડિઓ શેર કર્યો હતો જેમાં ઉરફી ઊંચી એડીના સેન્ડલ પેરીના દોડતી જોવા મળી રહી છે પરંતુ ઉરફીએ અહીં પડકાર ફેક્તા કહ્યું હતું કે મારી જેમ આટલી ઊંચી એડીના સેન્ડલ પેરીને શું તમે દોડી શકોછો હું મેરોથેન દોડી શકું છુ જેનો આ વિડિઓ.
સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અહીં વિડિઓ સાથે ઉરફીએ કેપશનમાં લખ્યું તમે જો કંઈ પણ કરી શકો છોતો હું પણ મારી હિલ્સ પહેરીને આ કરી શકું છું તમે કરી શકો છો અહીં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું સાચું બોલો ઉરફીજી કેટલી વાર પડ્યા પછી એક સારો વિડિઓ શૂટિંગ કર્યો જેવી અનેક કોમેંટ જોવા મળી હતી.