મિત્રો આજે મા બાપનું કહ્યું બાળકો માનતા નથી મા બાપ પોતાના બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે સલાહ સૂચન અભ્યાસ માટે વિનંતી કરતા હોય છે ક્યારેક ગુસ્સે થઈને ઠપકો પણ આપતા હોય છે પરંતુ એ ઠપકાથી કોઈ એવા પણ પગલાં ભરે છે જેનાથી મા બાપ હેરાન થઈ જાય છે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
મહારાષ્ટ્રના ઓરંગાબાદ ની ફેમસ યુટ્યુબર કાવ્ય બિન્દાસ અભ્યાસ સાથે યૂટ્યૂબ માં વિડિયો પણ બનાવે છે તેઓ યુટુબમાં ખુબ લોકપ્રિય છે તેના લાખો ફેન્સ પણ છે પરંતુ હાલમાં તેના મા બાપે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું અને એને થોડો ઠપકો આપ્યો હતો કાવ્યા ને ગુસ્સો આવતા એ ઘરેથી કોઈને જણાવ્યા વિના ભાગી ગઈ.
એને ભાગવા માટે ટ્રેનનો સહારો લીધો જ્યારે મા બાપે એની પોતાના વિસ્તારમાં શોધ કરતા ક્યાંય જોવા ના મળી એમને પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી પોલીસે રેલવે પોલીસના સહયોગથી ટ્રેનમાં શોધખોળ કરતા કાવ્યા બિન્દાસ ટ્રેનમાં ભૂખી તરસી રડતી પોલીસને મળી પોલીસે મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કાવ્યાને અમે ટ્રેનમાંથી.
લાવીને ખાવા પીવા માટે આપ્યું અને એના મા બાપને જાણ કરીને એને સહી સલામત પરિવારજનો ને સોંપી દીધી કાવ્યાએ પસ્તાવાથી જણાવ્યું કે મારા મા બાપની વાતને ન માનવી મારી મૂર્ખામી હતી જેનો મને ખૂબ જ પસ્તાવો છે હવે પછી હું ક્યાંય મારા મા બાપને છોડીને નહીં જઉ ફેમસ યુટ્યુબર કાવ્યા બિદાસં માંથી ગંભીર બનતાં એને પોતાની ભુલ સમજાઈ હતી.