બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ માટે સાલ 2022 ખૂબ જ સારું સાબિત થયું હતુ આ વર્ષ દરમિયાન તેને ઘણી બધી હિટ ફિલ્મો આપી હતી જેમાં ગંગુબાઈઈ કાઠીયાવાડી આર આર આર અને બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ ના રેકોર્ડ બ્રેક કર્યા હતા આ વર્ષે જ તેને રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા.
અને લગ્ન ના છ મહીનામાં જ દિકરી રાહા ને જન્મ આપ્યો હતો આલીયા ભટ્ટે દિકરી ની ખુશી વ્યક્ત કરી તો ફેન્સ પણ તેની પોસ્ટ પર શુભેચ્છાઓ પાઠવી ખુશ થયા હતા પરંતુ ઘણા એવા લોકો પણ હતા જેને આલિયા ભટ્ટ ના કેરિયર પર સવાલ ઉઠાવીને એમ પણ પૂછ્યું હતું કે આવડું મોટું ડિસીઝન લીધા બાદ તેના.
કેરિયર ની શું હાલત થશે શું આલીયા ભટ્ટ નો નિર્ણય તે સ્વિકારે છે તાજેતરમાં એક શો દરમિયાન કરણ જોહર ને આ સવાલ પર જવાબ દેતા કહ્યું હતું કે જીવનમાં કોઈ સાચું કે ખોટું નથી મારા માટે જે કામ કરે છે તે બીજા માટે કદાચ ના પણ કરી શકે હું હંમેશા એવી વ્યક્તિ રહી છું કે જે પોતાની દિલની વાત સાંભળે છે.
તમે જિંદગીની પ્લાનિંગ ના કરી શકો જિંદગી પોતે જ પ્લાન બનાવે છે અને તમારે માત્ર એ રસ્તા પર ચાલવાનું હોય છે એ ફિલ્મો હોય કે બીજું કાંઈ મેં હંમેશા આ ફેસલો કરવાનું કામ મારા દિલને સોંપ્યું છે આલિયા ભટ્ટે આગળ જણાવતા કહ્યું કે હા મેં લગ્ન કરીને બાળક પેદા કરવાનો ફેંસલો લીધો હતો.
પરંતુ કોણ કહે છે કે લગ્ન અને બાળકથી મારા કામ કરવા મા બદલાવ આવી શકે છે ભલે એવું થાય મને એની કોઈ પરવા નથી મને ખબર હતી કે બાળક પેદા કરવા ના નિર્ણય પર મને ક્યારેય અફસોસ નહીં થાય આ નિર્ણય સૌથી મારા જીવનમાં સારો રહ્યો છે હું આનાથી વધારે ક્યારેય મારા.
જીવનમાં ખુશ થઈ નથી બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં ફેમિલી સાથે સમય વિતાવી રહી છે અને સખત જીમ વર્કઆઉટ અને યોગા થકી પોતાના ફિટનેસ તરફ ધ્યાન આપીને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરવા માટે તૈયાર થઈ રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયો છે.