ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને એવા એવા લોકો સહકાર આપી રહ્યા છે જેની કોઈને આશા પણ ન હતી જેઓ દરેક મુદ્દામાં મૌન રહે છે તેવા એક્ટર પણ કાશ્મીર ફાઇલ્સને લઈને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે મોટામોટા એક્ટર વચ્ચે હવે અર્જુન રામપાલે પણ પોતાનો અવાજ બુલંદ કર્યો છે હંમેશા પોતાના કામથી કામ.
રાખનાર અર્જુનને એટલું જોશ આવી ગયું કે તેઓ ખુદને ધ કાશ્મીર ફાઇલ્સની પ્રશંસા કરવાનું ન રોકી શક્યા એમણે એક ટવીટ દ્વારા ફિલ્મનું સમર્થન કરતા લખ્યું ધ કાશ્મીર ફાઇલ્સ ને લઈને ક્રેટર અને સારા મળેલ રીવ્યુ જોઈને બહુ સારું લાગ્યું એ વાત પર વિશ્વાસ નથી થતો કે નાના બજેટમાં બનેલ ફિલ્મ આટલી જબરજસ્ત કમાણી કરી રહી છે.
એ બહુ રિયર કોમ્યુનેશન છે વિવેક અગ્નિહોત્રી અને અનુપમ ખેર તમને ખુબ શુભકામનાઓ અત્યાર સુધી એવું થતું આવ્યું છેકે ક્રેટર જેને ઓછા રીવ્યુ આપે છે તેને જોવા ભારે ભીડ જામે છે અને જેને ક્રેટર સારી બતાવેછે તે લોકોને પસંદ નથી આવતી જેમાં રાધેશ્યામ ફિલ્મને લઈ લ્યો ક્રેટરોએ ઘટિયા ફિલ્મ બતાવી દીધી.
તેમ છતાં પણ ફિલ્મની કમાણી 100 કરોડ પાર થઈ ગઈ છે અહીં ધ કાશ્મીર ફાઇલ્સમાં એવું પહેલી વાર થયું છે જેમ ક્રેટર અને લોકોના વિચાર સરખા મળ્યા છે અને એટલેજ ધ કાશ્મીર ફાઇલ્સ ધુંવાધાર કમાણી કરી રહી છે અર્જુન રામપાલે પોતાના ટવીટ્માં એકદમ સરસ વાત કહી છે મિત્રો તમે શું કહેશો આ મામલે.