બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પોતાના જીમ વર્કઆઉટ વિડીયો શેર કરીને લાઈમ લાઈટમાં બનવાનો સંપૂર્ણ પ્રયત્ન કરતી જોવા મળે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કહોના પ્યાર હૈ જવ ની ભેટ જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ શૈફ અલી ખાન સાથે
લગ્ન બાદ બે બાળકોની માતા બની ચુકેલી કરીના એક સમયે મીડિયા અને પીપરાજી સામે ઊભી રહી પોઝ પણ આપવા તૈયાર નહોતી અને મિડીયા અને પેપરાજી ને પોતાની તસવીરો આપવાથી દુર રહેતી હતી પોતાની ગયા વર્ષે રીલીઝ થયેલી આમીર ખાન સાથેની ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ જતા તેને પોતાની ભુલનો અહેશાશ થયો છે.
તેના જીવનમાં ઘણા બધા બદલાવો આવ્યા છે તાજેતરમાં એક એવોર્ડ શો દરમિયાન કરીના કપૂર ખાન શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી મેચીગં ડીપનેક આઉટફીટ માં તેના ભરાવદાર મદમસ્ત નિતંબો બ્લેક બ્રાલેટ માંથી છલકાતા ફેન્સ ને દિવાના બનાવી રહ્યા હતા ફુલ મેકઅપ અને પોલી હેર સ્ટાઇલ માં તે ચાહકોને મદહોશ કરતી જોવા મળી હતી.
આ દરમિયાન તેને સામે થી પેપરાજી અને મિડીયા ને અલગ અલગ અંદાજ માં પોઝ પણ આપ્યા સાથે રાઉન્ડ કેમેરા પોઝ માટે પણ તે ઉભી રહી ગઈ ખુબ લાંબો સમય સુધી તેણે પેપરાજી અને મીડિયા ને સમય આપ્યો સાથે તે પેપરાજી ને એમ જણાવતાં હસી કે મને નીચે ના પાડતા તમારે જેવી રીતે તસવીરો લેવી હોય તેમ લો કાંઈ પણ કરો.
આ જણાવતા પેપરાજી પણ હસી પડ્યા હતા કરીના કપૂર ખાન નો આ બદલાવ જોતા લોકો હેરાન રહી ગયા હતા એક સમયે કરીને જ્યારે બોયકોટ પર આમને કાંઈ જ ફરકવા પડે તમે અમારી ફિલ્મ જુઓ કે ના જુઓ હવે એ જ કરીના કપૂર ખાન લોકોને વિનંતી કરી છે જે આવનારા સમયમાં તે ઘણી મોટી ફિલ્મો માં અભિનય કરવા તૈયાર છે