ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા વિભાજન સમયથી ખૂબ જ વિખવાદો જોવા મળે છે સરહદ ઉપર હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ની સ્થિતિ જોવા મળે છે ભારત પર હંમેશા પાકિસ્તાની મીડિયા અને રાજનેતાઓ આકરા પ્રહારો કરતા રહે છે એવું જ ક્રિકેટમાં પણ જોવા મળે છે પાકિસ્તાની.
ક્રિકેટરો હંમેશાં ભારતીય ક્રિકેટરો ની ટીકા કરતા જ જોવા મળે છે તેઓ હંમેશાં ભારતની ખોદણી જ કરતા જોવા મળે છે પરંતુ આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલર શાહીન શાહ અફરીદીએ દરીયાદીલી દેખાડતા નિવેદન આપ્યું છે ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રીષભ પંત નો.
તાજેતરમાં કાર અકસ્માત થયો છે જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે દિલ્હી મેક્સ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે દેશભરમાં તેમના માટે ભારતીય લોકો દુઆ માંગી રહ્યા છે છે ઘણા બધા ભારતીય ક્રિકેટર ના વિડીઓ સામે આવ્યા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ.
પણ રીષભ પંત માટે પ્રાથના કરી તેમના સારા સ્વાસ્થ્ય ની મનોકામનાઓ કરી હતી દેશભરમાં શોકની લહેર એમના અકસ્માત થી પ્રશરી જવા પામી હતી એ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર શાહીન અફરીદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે રીષભ પંત માટે હું દુવા માગું છું સરહદ પાર પાકીસ્તાન માં.
પણ રીષભ પંત માટે ક્રિકેટરો તેમના સ્વાસ્થ્ય ની સલામતી માટે ની દુવાઓ માંગી રહ્યા છે પાકીસ્તાન ના આ ક્રિકેટર ની ટ્વીટ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે તો ઘણા સોશિયલ મીડિયા યુઝરો આ કમેન્ટ ને નાટક પણ જણાવી રહ્યા છે બધા પોત પોતાના અભિપ્રાય રજુ કરી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.