અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ખૂબ જ વિવાદોમાં જોવા મળે છે થોડા સમય પહેલા રાખી સાવંતે પોતાના નિકાહ નો ખુલાસો કરતા તસવીરો અને મેરેજ સર્ટિફિકેટ રજુ કરીને આદીલ દુરાની ખાન સાથે સાત મહિના પહેલા નિકાહ કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો પરંતુ આદિલ દુરાની ખાન તેને સ્વિકારતો ન હતો.
એ સમયે રાખીએ લવ જેહાદ ના પણ આક્ષેપ કર્યા હતા તો એ વચ્ચે થોડા દિવસો બાદ બોલીવુડ ભાઇજાન સલમાન ખાને બંને વચ્ચે સુલેહ કરાવી તો રાખી સાવંત અને આદીલ મિડીયા સામે આવ્યા અને રાખી સાવંતે જણાવ્યું કે હું ધર્મ પરિવર્તન કરી ફાતીમા બની છું હું નમાઝ પડીશ અને બુરખો પહેરીશ મને.
મારા શોહર આદીલ દુરાની ખાને સ્વિકારી લીધી છે થોડા જ દિવસોમાં રાખી સાવંતની ગઈ કાલે અંબોલી પોલીસે ધડપકડ કરી હતી આરોપ હતા બોલીવુડ અભિનેત્રી શર્લીન ચોપરા ના શર્લીન ચોપરાએ 8 નવેમ્બર ના રોજ અબોલી પોલીસ સ્ટેશનમાં રાખી સાવંત વિરુદ્ધ માનહાની નો દાવો કરી કેશ નોંધાવ્યો હતો.
રાખી સાવંતે મિડીયા સામે આવી ને શર્લીન ચોપરા ની ખરાબ બનાવટી તસવીરો દેખાડી અને શર્લીન ચોપરા અલીબાગમા દેહ વ્યાપાર કરતી એવી અફવાઓ ફેલાવી હતી જે અંગે અબોલી પોલીસે તપાસ કરતા શર્લીન ચોપરા એવા કોઈપણ મામલે જણાઈ નહોતી રાખી સાવંતે મિડીયા માં શર્લીન ચોપરા.
વિશે મનફાવે એમ અપશબ્દો બોલી અને તેની બદનામી કરવા ના ગુનાસર અંબોલી પોલીસે તેની ધડપકડ કરી હતી પોલીસ કસ્ટડીમાં આઠ કલાક બાદ રાખી સાવંત જામીન પર બહાર આવતા મિડીયા એ તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતા તે રડવા લાગી હતી અને જણાવ્યું કે મારી માં.
હોસ્પિટલમાં દાખલ છે મારે ત્યાં જાઉં છે હું ભુખી તરસી છું મને ચક્કર આવી રહ્યા છે તેને મિડીયા સાથે વધારે વાતચીત ના કરતા માં ને મળવા જવાની વાત કરી હતી અને જેલમાં હોવાથી ભુખી અને તરસી હોવાથી ચક્કર આવે તેમ જણાવ્યુ હતુ મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.