ભારતીય ટીમના ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજ જેઓ ઘણી વિકટો પોતાના નામે કરી ચુક્યા છે વિરોધી ટીમના ખેલાડીઓ ના સ્ટંપ ઉખેડનાર મહોમ્મદ સિરાજ નો જન્મ સાલ 1994 માં હૈદ્રાબાદ ના ગરીબ પરીવાર માં થયો હતો મહોમ્મદ સિરાજ એ છે જેઓ એ ભારતીય ક્રિકેટ ટીમ માટે પોતાના પિતાના અંતીમ દર્શન નહોતા કર્યા.
દેશભક્તિ ની ભાવનાઓ થી ભરપુર મહોમ્મદ સિરાજ નું જીવન ખુબ જ સર્ઘષમય રહ્યું મહોમ્મદ સિરાજ ના પિતા એક રીક્ષા ચાલક હતા ઓટો રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા 20 નવેમ્બર ઓસ્ટ્રેલિયાના ભારતીય ક્રિકેટ ટીમના પ્રવાશ દરમિયાન તેમના પિતાનું નિધન થયું હતુ.
પરંતુ આ દરમિયાન મેચ ચાલુ હતી એમને દેશના કારણે પોતાના પિતાની અંતિમ યાત્રા મા નહોતા ગયા અને મેચ રમવાનું પસંદ કર્યું હતું તેમનો વગર જ તેમના પિતા ની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને તેઓ મેચ થી સીતા ઘેર આવ્યા વિના પિતાની કબ્ર પર પહોંચ્યા હતા જેમને 53 વર્ષ.
સુધી સતત કઠોર મહેનત કરીને પોતાના દીકરાને આ મુકામ પર પહોંચાવ્યો હતો આંખોમાં આંસુ હોવા છતાં પણ દેશ માટે મેચ રમતા જોવા મળ્યા હતા પોતાના ક્રિકેટ કેરિયર માં તેમને ઘણી વિકેટ પોતાના નામે કરી છે તેઓ હંમેશા મેચમાં નિર્ણાયક સાબીત થયા છે 2017 માં ન્યુઝીલેન્ડ સામે તેમનું.
શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું સાલ 2022 માં પણ તેમનું ઓસ્ટ્રેલિયાના પ્રવાશમા પણ સારું પ્રદર્શન રહ્યું હતું તેનો સમાવેશ આજે ભારતના ઝડપી બોલરમા કરવામાં આવે છે મહોમ્મદ સામી બાદ એમની જગ્યા લેવામાં મહોમ્મદ સિરાજ સફળ રહ્યા છે ભારતીય ટીમ માં તેમનું પરફોર્મન્સ હંમેશા સફળ રહ્યું છે.