બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઝરીન ખાન જેને બોલીવુડ ના ભાઇજાન સલમાન ખાન ફિલ્મ વીર માં કેટરીના કૈફ જેવા લુક ને કારણે લઈ ને આવ્યા હતા ફિલ્મ વીરથી તેની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો અને તે ફિલ્મ હેટ સ્ટોરી 3 અક્સર 2 હમ ભી અકેલે તુમ ભી અકેલે જેવી ફિલ્મોમાં દમદાર અભિનય થકી.
ખુબ ફેમશ બની તેને પોતાના અભિનય કેરિયર માં ફિલ્મ ફેર અને મહીલા સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો પોતાના બોલ્ડ લુક આને હોટ ફિગર થી ફેન્સ ના દિલોમાં રાજ કરતી ઝરીન ખાન આ દિવસોમાં પોતાની લવલાઈફ થી ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે.
બિગબોસ શો 13 હાઉસ માં ઝરીન ખાન શિવાશિષ મિશ્રા સાથે ખુબ નજીક દેખાઈ હતી શો થી બહાર આવતા બંને એ એકબીજા ને ડેટ કરતા હોવાની મિડીયા સામે આવી ખબર પણ આપી હતી ઝરીન ખાને મિડીયા ને જણાવ્યું હતું કે શિવ મેરા હૈ ઔર મેં ઉસકી સાથે ઝરીન ખાને પોતાના.
લવ ઇન રિલેશનશિપમાં હોવાનો ખુલાસો કરી શિવા સાથે લગ્નની પણ તૈયારી દર્શાવી હતી એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર ઝરીન ખાન શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી પરંતુ તેનું વજન ખુબ વધેલું જોવા મળતૂ હતું બ્લેક ટીશર્ટ અને બ્લેક સોર્ટ સાથે બ્લેક ગોગલ્સ માં અભિનેત્રી ઝરીન.
ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો જોઈ ફેન્સ ચોંકી ગયા હતા તેના છલકાતા યૌવનમાં ગજબ નો વધારો જોવા મળ્યો હતો ઝરીન ખાન નું ફિગર ખુબ જ બેડોળ લાગી રહ્યું હતું સ્ટાઇલીસ અંદાજમા તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો.
સોશિયલ મીડિયા પર સામે આવતા ફેન્સ તેને વજન ઘટાડાવા ની સલાહ આપતા જોવા મળ્યા હતા ઝરીન ખાન પોતાના અભિનય કેરિયર ની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે પોતાની સુંદર તસવીરો શેર કરીને તે લોકચાહના મેળવતી રહે છે મિત્રો આ મામલે તમે શું કહેશો.