આજકાલ સાઉથ સુપર સ્ટાર પ્રભાસ પોતાની આવનાર ફિલ્મના શુટિંગ માં વ્યસ્ત છે એ સમય માં એમનો શુટિંગ દરમિયાન નો ભગવાન શ્રીરામના લુક માં એક પોસ્ટર ફોટો વાઈરલ થયો છે જેને લોકોએ ખુબ પસંદ કર્યો છે મોટાભાગના સોસીયલ પ્લેટફોર્મ પર આ ફોટોએ ધુમ મચાવી છે.
સાઉથના આ સુપરસ્ટાર પ્રભાષ પોતાના ફીલ્મ કરીયર ને લઈને હંમેશા એક્ટીવ રહે છે આજકાલ તેઓ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી ફિલ્મ આદી પુરુષ સાથે કામ કરી રહ્યા છે એમાં એમને ભગવાન શ્રીરામના કીરદારમા જોવા લોકોને મળશે આ લુક સાથે ની એક તસવીર પણ એમના ફેન્સ દ્વારા.
લીંક કરવામાં આવીછે આ ફોટામાં પક્ષી રાજ ગરુડ પણ જોવા મળે છે જે શ્રીરામના ઉપર દેખાય છે પોસ્ટર ખુબ ઝડપથી લોકોમાં વાઈરલ થયું છે લોકો ખુબ આતુર છે આ ફીલ્મ જોવા માટે પરંતુ હજુ આ ફીલ્મનુ શુટિંગ પુરું નથી થયું ભગવાન રામ સાથે એમના નાના ભાઈ લક્ષ્મણ પણ દેખાઈ રહ્યા છે.
જેઓ ખુબ ગુસ્સા માં દેખાઈ રહ્યા છે દર્શકો નો પ્રેમ હંમેશા પ્રભાસ ની ફીલ્મ પર અવિરત રહે છે આવતા વર્ષ સુધીમાં આ ફીલ્મ રજુ થાય એવી સભાવના સુત્રો મુજબ જાણવા મળે છે ફિલ્મને લઈને અત્યારથી ખુબ માહોલ બનાવામાં આવી રહ્યો છે ફિલ્મનું બજેટ 500 કરોડથી વધુ બતાવાઈ રહ્યું છે.