કરણ જોહર ના લોકપ્રિય શો કોફી વિથ કરણ શો માં મહેમાન બનીને સીઝન ૭ માં ટાઈગર શ્રોફ અને હીરોપંતી કો અભિનેત્રી કૃતી સેનન આવી રહ્યા છે તેના વચ્ચે કૃતી સેનને જણાવ્યું છેકે મેં સ્ટુડન્ટ ઓફ ધ યર કરન જોહર ની ફીલ્મ માટે ઓડીશન આપ્યું હતું વર્ષ ૨૦૧૪ માં રીલીઝ થયેલી ફિલ્મ.
હીરોપંતી માં ચમકનાર હીરોઈન કૃતી સેનન એ પોતાના ફીલ્મ કરીયરની શરુઆત કરી ત્યાર બાદ દિનેશ વિઝન ની ફિલ્મ મીમીમાં સગોરેટ માતા નો રોલ કરીને લોકોને ચોંકાવી દીધા હતા પોતાના ભિનયના અલગ અલગ લુક સાથે ૨૦૨૨ માં ઘણી મોટી ફિલ્મો માં જોવા મળશે આજ કાલ કોફી વિથ કરણ શોમાં.
મેહમાન બનવા તેણે એક ચોંકાવનાર ખુલાસો કર્યો છે તેણે જાણીને તમે પણ દંગ રહી જશો એને કરણ જોહર પર ફીલ્મ ના આપવાના આક્ષેપ ના બદલે પોતાને જ દોષ આપ્યો હતો એને જણાવ્યું હતું કે શરુઆત ના સમયમાં મારી એક્ટિંગ સારી નહોતી એ સમયે હું શીખાઉ હતી માત્ર ફોટોશુટ.
અને રોલ મોડેલ હતી હુ સારી ડાન્સર નહોતી અને ઓડીશન વખતે મને એક સોગં બહારા પર ડાન્સ કરવાનું કહેવામાં આવ્યુ પણ એમાં હું નિષ્ફળ ગઈ એના કારણે આ ફિલ્મ મને ના મળી એનો મને અફસોસ નથી આજે આપબધાના પ્રેમથી હું હરેક કિરદારમા ફીટ છું વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.