Cli
ટોપ ગીયર એવોર્ડ શો માં અભિનેત્રી નિકેશ પટેલે હદ વટાવી, લટકતું મોટું ફિગર બતાડ્યું...

ટોપ ગીયર એવોર્ડ શો માં અભિનેત્રી નિકેશ પટેલે હદ વટાવી, લટકતું મોટું ફિગર બતાડ્યું…

Bollywood/Entertainment Breaking

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા સાલ 2010 માં ફિલ્મ પુલી થી પોતાના શાનદાર અભિનય કેરીયર ની શરૂઆત કરનાર મુળ ગુજરાતી પરીવારમાં અમેરીકા માં જન્મેલી અભિનેત્રી નીકેશ પટેલ પોતાની બોલ્ડનેશ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે નિકેશ પટેલે યુ એસ માં અભિનય ડીપ્લોમા કર્યા બાદ ભારત આવી.

પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી પોતાની 15 વર્ષ ની ઉંમરે કેજુઅલ્ટી ટ્રેસી બિકર ડોક્ટર હું જેવા બીબીસી ટીવી શો માં અભિનય કર્યો હતો ત્યારબાદ નિકેશ પટેલે તમીલ તેલુગુ અને મલાયમ ફિલ્મોમાં પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી અને 30 થી વધારે ફિલ્મો માં મુખ્ય અભિનેત્રી.

તરીકે ખુબ લોકપ્રિયતા મેળવી ગુજરાતી અમેરીકા માં વસતા પરીવારની હોવા છતાં ઘણી ભાષાઓમાં જાણકાર અભિનેત્રી નિકેશ પટેલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે પોતાની બોલ્ડ અને હોટ તસવીરોથી સોશિયલ મીડિયા નું તાપમાન વધારતી નિકેશ પટેલને કરોડો ચાહકો.

ફોલોવ કરે છે તાજેતરમાં મુંબઈ માં યોજાયેલ ટોપ ગીયર એવોર્ડ શો માં નિકેશ પટેલ શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી બ્લેક ડીપનેક આઉટફીટ માં નિકેશ ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં જોવા મળી હતી ડીપનેક માં છલકતા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો જોતા ફેન્સ ના દિલની ધડકનો.

તેજ થવા પામી હતી તેની કાતીલાના અદાઓ અને સુંદરતા જોતા ચાહકો ઘાયલ થયા હતા દિલકશ અદાઓ સાથે પોતાનું રશીલુ યૌવન ફોન્ટ કરીને તેને ફેન્સ ને દિવાના બનાવ્યા હતા નિકેશ પટેલ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને મદમસ્ત જવાની નો ઉભાર ફોન્ટ કરી પેપરાજી અને.

મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા નિકેશ પટેલ સાલ 2006 મિસ વેલ્સ બ્યુટી પેજેટની ફિઈનાલીસ્ટ પણ રહી ચુકી છે અને મિસ ઇન્ડિયા યુકે માટે 5 એવોર્ડ પણ જીતી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *