શાહિદ કપૂરના સાવકા ભાઈ ઈશાન ખટ્ટર સાથે બ્રેકઅપ કર્યા બાદ અનન્યા પાંડેને અઢી મહિનામાં જ નવો પ્રેમ મળી ગયો છે અનન્યા પાંડેની લવલાઈફને લઈને અત્યારે એક મોટી ખબર સામે આવી છે ન્યુઝ રિપોર્ટ ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ અનન્યા પોતાનાથી 13 વર્ષ મોટા એક્ટર આદિત્ય રોય કપૂરને દિલ આપી બેઠી છે.
એક સૂત્રએ એ જાણકારી આપી છેકે 23 વર્ષની અનન્યા અને 36 વર્ષના આદિત્ય રોય કપૂર વચ્ચે સબંધ નજીક આવી રહ્યા છે તેના પહેલા અનન્યા અને ઈશાને 3 વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કર્યું કહેવાઈ રહ્યું હતું કે ખાલી પીલી ફિલ્મના આ સેટ પરજ બંને નજીક આવી ગયા હતા અનન્યા ત્યારે ઘણીવાર ઈશાનના ઘરે જતી આવતી હતી.
તેઓ એમના ભાઈ શાહિદ કપૂર અને ભાભી મીરા રાજપૂતથી મળી ગઈ હતી પરંતુ આ વર્ષે એપ્રિલમાં ખબર આવી કે અનન્યા અને ઈશાનનો સબંધ તૂટી ગયો છે બ્રેકઅપ પછી બંને ફરીથી ક્યારેય જોવા ન મળ્યા ઇશાનને છોડ્યા પછી અનન્યા ખુદને એકલી મહેસુસ કરી રહી હતી જયારે આદિત્ય કપૂર પણ લાંબા સમયથી સિંગલ હતા.
આદિત્ય બોલીવુડન ચાર્મિંગ બોય કહેવાય છે આદિત્યનું બોલીવુડમાં ચાર થી પાંચ એક્ટર સાથે નામ જોડાઈ ચૂક્યું છે હવે અત્યારે આદિત્ય અને અનન્યાનું નામ એકસાથે જોડાઈ રહ્યું છે જણાવી દઈએ ઓફિસિયલ રીતે બંનેએ આ સબંધને જાહેર નથી કર્યો પરંતુ ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ બંને અત્યારે ડેટ કરી રહ્યા છે.