બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરણ જોહર પ્રોડક્શન હેઠળ વિકાસ બહલના નિર્દેશન માં પોતાના ભાઈ બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ ની સાલ 2015 માં રીલીઝ ફિલ્મ શાનદાર થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી સનાહ કપુર સપ્ટેમ્બર 2022 માં.
રિલીઝ થયેલી ફિલ્મ સરોજ કામ રીસ્તા થી ખુબ ચર્ચાઓ છવાઈ છે જે ફિલ્મ માં સનાહ કપુર મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી જે ફિલ્મ એક કોમેડી ડ્રામા હતી અને એ ફિલ્મમાં સનાહ કપુર એક જાડી છોકરી સરોજ ની મુખ્ય ભુમિકા ભજવી રહી હતી ફિલ્મ ની કહાની લોકોને ખુબ પસંદ આવી હતી જેમાં સરોજ જાડી હોવા છતાં.
તેના મહોલ્લામાં રહેતા બધા જ છોકરાઓ તેના દિવાના હતા અને તેને પટાવવાના પ્રયત્ન કરતા હતા સરોજ આત્મવિશ્વાસ થી ભરપુર હતી અને તેના સબંધો જાડી હોવાથી ટુટતા હતા આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર સુપરહીટ રહેતા શાહીદ કપૂર ની બહેન અને મશહુર નિર્દેશક પંકજ કપૂરની લાડલી સનાહ કપુર ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે.
સનાહ કપુર રાતોરાત સ્ટાર બની સોસીયલ મિડિયા પર ખુબ મોટી ફેન ફોલોવિંગ મેળવી ચુકી છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી સનાહ કપુર એક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી તેને લાલ મિર્ચી પ્રિન્ટેડ મોરપીંછ કલરનુ સિલ્કી આઉટફીટ પહેરેલું હતું જેમાં તે ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી ઓપન હેર લાઈટ.
મેકઅપ અને કાનોમાં ઝુમખા સાથે તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પોતાનું હેવી ફિગર ફોન્ટ કરી તેને ચાહકો ના દિલની ધડકનો તેજ કરી હતી તેનુ મદમસ્ત યૌવન જોતા ફેન્સ ઘાયલ થયા હતા પોતાના સિલ્કી આઉટફીટ માં ભરાવદાર મદમસ્ત નિતંબો ને છલકાવતા તેને પોતાના.
મદમસ્ત બેંક સાઈટ ના ઉભાર ને ફોન્ટ કરીને કાતીલ નજરો ના બાણ થી માદક અદાઓ અને દિલકશ અંદાજ થી પેપરાજી સામે પોઝ આપ્યા હતા તેની અદાઓ તેનું બોલ્ડ રુપે નિતરતુ યૌવન જોતા ચાહકો ભાન ભુલી તેની આ સામે આવેલી સુંદર તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.