લગ્ન ના માત્ર 21 દિવશો માં પિતા બની ગયા અભિનેતા વિવીયન ડીસેના...

લગ્ન ના માત્ર 21 દિવશો માં પિતા બની ગયા અભિનેતા વિવીયન ડીસેના…

Bollywood/Entertainment Breaking

ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર વિવિયન ડીસેના પિતા બની ગયા છે આ મહીનામાં એ ખબર સામે આવી હતી કે વિવિયન ડીસેના એ પોતાની એક ફેન સાથે બીજા લગ્ન કરી લીધા હતા પરંતુ હવે એવી ખબરો પણ સામે આવી છે કે વિવિયન ડીસેના એક દિકરી ના પિતા પણ બની ગયા છે અને તેમને આ વાતોને.

બિલકુલ સિક્રેટ રાખી છે ગયા મહીને એવી ખબર સામે આવી હતી કે વિવિયન ડીસેના એ પોતાની મિશ્ર ની રહેવાશી ફેન નોરાન અલી સાથે બીજા લગ્ન કર્યા છે હિન્દુસ્તાન ટાઇમ્સ રીપોર્ટ અનુસાર વિનયન અને નોરાન ના લગ્ન ને એક વર્ષ થઈ ગયું છે અને તાજેતરમાં હિંદુસ્તાન ટાઇમ્સ રીપોર્ટ માં જણાવ્યું છે કે વિવિયન ડીસેના.

હવે પિતા બની ગયા છે અને તેમની બે મહિનાની દીકરી પણ છે રિપોર્ટ અનુસાર વિવિયન ડીસેના ની પત્ની નોરાન પોતાના મિત્રો સાથે પોતાની દિકરીની તસવીરો પણ શેર કરે છે અને દિકરીની ઘણી તસવીરો સામે આવી છે એક્ટર વિવિરન ડીસેના પોતાની પ્રશનલ લાઈફ ને લઈને હંમેશા મૌન રહે છે તેઓ મિડીયા થી.

પોતાની પ્રશનલ લાઈફ ને દૂર રાખવાનું વધારે પસંદ કરે છે થોડા સમય પહેલા જ એવી ખબર સામે આવી હતી કે વિવિયન ડીસેના અને નોરાન અલી એ કોર્ટ મેરેજ કર્યા હતા અને વિવિયન ડીસેના પોતાની પત્ની નોરાન અલી ને લોખંડવાલા ના પોતાના એપાર્ટમેન્ટ માં રહેવા લાવ્યા હતા એક્ટર વિવિયન ડીસેના.

પોતાના લગ્ન ના મામલે પોતાના મિત્રો સાથે પણ વાત નથી કરતા મિડીયાએ જ્યારે આ મામલે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમને આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપી નહોતી વિવિયન ડીસેના ના આ બિજા લગ્ન છે આ પહેલા તેમને સાલ 2013માં ભાવેશ દોરાબજી થી લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના થોડા વર્ષોમાં જ બંને.

વચ્ચેના સંબંધો બગડી ગયા અને સાલ 2016 માં બંને અલગ રહેવા લાગ્યા આ દરમિયાન ભાવેશે એક્ટર વિવિયન ડીસેના પર ઘરેલુ હિં!સા ના આરોપ લગાવ્યા અને સાલ 2021 માં બંને વચ્ચે તલાક થયા ત્યારબાદ વિવયન ડીસેના એ ગુપચુપ ગયા વર્ષે નોરાન અલી સાથે બિજા લગ્ન કરી લીધા હવે બંને માતાપિતા પણ બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *