Cli
લાઇગર ફિલ્મ ફ્લોપ જતા જ અનન્યા પાંડે નું મોઢું ઉતરેલી કઢી જેવું થયું, કમાણીમાં બીજે દિવસે જ...

લાઇગર ફિલ્મ ફ્લોપ જતા જ અનન્યા પાંડે નું મોઢું ઉતરેલી કઢી જેવું થયું, કમાણીમાં બીજે દિવસે જ…

Bollywood/Entertainment Breaking

લાઇગર ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કરવામાં આવ્યું હતું પરંતુ ફિલ્મને વિજય દેવરકોંડા નું ઘમંડ નડી ગયું કારણ એક્ટરે બાયકોટ ટ્રેન્ડને લઈને અવળી બયાનબાજી કરી હતી તેના બાદ ફિલ્મને ઘણા લોકોએ બાયકોટ કરી અને જયારે કેટલાક લોકોએ તો ફિલ્મની સ્ટોરી બિલકુલ પસંદ ન આવી આ બાજુ બીજા દિવસે.

લાઇગર ફિલ્મ ફ્લોપ થતા જ અનન્યા પાંડેના મોઢાનો રંગ બિલકુલ ઉડી ગયો છે ફિલ્મને પ્રમોશન કરતા સમયે અનન્યા હંમેશા હસતા ચહેરા સાથે જોવા મળતી હતી પરંતુ આજે એરપોર્ટ પર ફિલ્મ ફ્લોપ જવાનો ગમ અનન્યા ના ચહેરા પર સાફ જોવા મળી રહ્યો હતી અનન્યા તેમ છતાં કેમેરા સામે સ્માઈલ બનાવવાની કોશિશ કરી રહી હતી.

પરંતુ તેનું દર્દ તેના મોઢા પર વાંરવાર દેખાઈ આવતું હતું અનન્યાને આશા હતી કે લાઇગર ફિલ્મ બ્લોકબસ્ટર જશે અને એજ ફિલ્મથી તેઓ બોલીવુડની સૌથી મોટી અભિનેત્રી બની જશે પરંતુ તેની એકટિંગ અને ફિલ્મની ઘસાયેલ પીટાયેલ કહાનીએ ફિલ્મ લાઇગરને ડુબાડી દીધી ફિલ્મ બીજા દિવસે જ કમાણીમાં 50 ટકા ઓછી આવી છે અનન્યાના સપના ચકનાચૂર થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *