અભિનેત્રી લતા સભરવાલ ગંભીર બિમારી વચ્ચે પિડાઈ રહી છે, ગમે ત્યારે તે...

અભિનેત્રી લતા સભરવાલ ગંભીર બિમારી વચ્ચે પિડાઈ રહી છે, ગમે ત્યારે તે…

Bollywood/Entertainment Breaking

ટીવી ઇન્ડસ્ટ્રી અને ફિલ્મોમાં કામ કરનાર જાણીતી અભિનેત્રી લતા સભરવાલને લઈને એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે અભિનેત્રી લતાએ લોકોને પોતાના માટે પ્રાથના કરવાની અપીલ કરી છે રે રીસ્તા ક્યાં કહેલાતા હૈ ટીવી શો થી અભિનેત્રી લતા એ ખુબ લોકપ્રિયતા મેળવી ઘર ઘરમાં પોતાની.

આગવી ઓળખ ઉભી કરી છે તો ફિલ્મ વિવાહ માં અભિનેતા શાહીદ કપૂર ની ભાભીના પાત્રમાં અભિનેત્રી લતા ના અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો પરંતુ હવે અભિનેત્રી લતાને એવી ગંભીર બીમારી થઈ છે કે તે પોતાનો અવાજ પણ ગુમાવી શકે છે અભિનેત્રી લતા સભરવાલે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ.

એકાઉન્ટ પર થી એક પોસ્ટ કરી છે અને તેને દુઃખ વ્યક્ત કરતા પોતાના ફેન્સ ને એ ખબર આપી છે કે તેના ગળામાં એક ગાંઠ થઈ છે અને તેનો ઈલાજ સમયસર ના કરાવ્યો તો તે પોતાનો અવાજ પણ આ બીમારીથી ગુમાવી શકે છે તેને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મહેરબાની કરીને મારા માટે પ્રાર્થના કરો.

મારા મારા ગળા ની આજુબાજુ ગાંઠ બંધાઈ ચૂકી છે જેના કારણે મને બોલવામાં તકલીફ પડી રહી છે હું અત્યારે ડોક્ટર પાસે આવેલી છું તેમને મને જણાવ્યું છે કે મારા ગળામાં ગાંઠ થઈ ગઈ છે જેના ઈલાજ માટે મારે એક અઠવાડિયા સુધી આરામ કરવો પડશે મને સ્ટેરોઇડ્સ આપવામાં આવ્યા છે કારણકે આ બિમારી નો.

આ એક ઈલાજ છે આ ખૂબ જ ગંભીર બીમારી છે જો આ બાબતનું મેં ધ્યાન ના આપ્યું તો મારો અવાજ હંમેશા માટે જઈ શકે છે જે વાતથી હું ખૂબ જ ગભરાઈ રહી છું અભિનેત્રી લતા સભરવાલની આ પોસ્ટ પર લોકો કમેન્ટ કરીને લતા માટે પ્રાથના કરી રહ્યા છે અભિનેત્રી લતા સાલ 1999 થી ટીવી ઈન્ડસ્ટ્રીમાં જોડાયેલી છે તેને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

પરંતુ તેને સાચી ઓળખ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી મળી અભિનેત્રી લતા સભરવાલ 25 થી વધારે ટીવી સીરીયલ માં કામ કરી ચુકી છે તો તાજેતરમાં અભિનેત્રી લતા સભરવાલ કાર્તીક આર્યન ની ફિલ્મ ભુલ ભુલૈયા 2 માં પણ જોવા મળી હતી એ વચ્ચે તેની આ ખબર સાભંડતા લાખો ચાહકો માં દુઃખ અને સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *