Cli
જયા બચ્ચન હવે તો હદ થઈ ગઈ ! જ્યાં બચ્ચન પર ગુસ્સે થઈ ઉર્ફી જાવેદ અને આપ્યું શરમજનક નિવેદન...

જયા બચ્ચન હવે તો હદ થઈ ગઈ ! જ્યાં બચ્ચન પર ગુસ્સે થઈ ઉર્ફી જાવેદ અને આપ્યું શરમજનક નિવેદન…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની વિચિત્ર ડ્રેસીસ સેન્સ ને લીધે ખુબ જ ચર્ચામાં રહે છે ઉર્ફી જાવેદ ને ચાહકો ખુબજ પસંદ કરે છે ઉર્ફી જાવેદ નો ગુસ્સો ઘણીવાર મિડીયા ની સામે આવ્યોછે આ વચ્ચે મિડીયા પેપરાજી નો પક્ષ લેતી ઉર્ફી જાવેદ સામે આવી હતી જે ઘટનામાં તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન જયા બચ્ચન.

અને એમની ભાણી નાવ્યા નવેલી સાથે જોવા મળ્યા હતા એ દરમિયાન એક પેપારાજી નો શુટ દરમિયાન પગ લપસી જાતા જયા બચ્ચને એમ કહ્યું હતું કે એક વાર નહીં બે વાર તારો પગ લપસવો જોઈએ એમ કહીને મજાક ઉડાવતા હસવા લાગી હતી આ વિડીયો સોશિયલ મીડિયા સામે આવતા ઘણા યુઝરો જયા બચ્ચન ની.

પેપરાજી સાથેની આ હરકત થી જયા બચ્ચન ને ખુબ ટ્રોલ કરી રહ્યા હતા આ વચ્ચે અભિનેત્રી ઉર્ફી જાવેદ પણ સામે આવી હતી અને પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વિડીઓ શેર કરતા ઉર્ફી જાવેદે લખ્યુંકે શું જોયા બચ્ચને સાથે જ એવું કીધું છેકે તમે ફરીને પડો પ્લીઝ આપણે બધા એમના જેવા ના બનીએ આપણે માત્ર.

ઉપર જઈએ ભલે તે કેમેરાની સામે હોય કે કેમેરાની પાછળ લોકો માત્ર તમારી ઈજ્જત એટલે નથી કરતા કે તમે ઉંમર મોટા છો અને તાકાતવર છો પરંતુ લોકો તમારી ઈજ્જત તમારા એમની સાથેના વ્યવહાર ની લીધે કરશે ઉર્ફી જાવેદે બીજી એક પોસ્ટ લખતા જણાવ્યું હતું કે હું મોટાભાગના મામલાઓમાં પડતી નથી.

પરંતુ હું પોતાના પર કાબુ જાળવી શકતી નથી સાજીદ ખાનના આવવા પર સૌથી પહેલા વિરોધ ઉર્ફી જાવેદે જ કર્યો હતો અને હીજાબ મામલે પણ સૌથી પહેલા બોલનાર બોલીવુડ અભિનેત્રી ઉર્ફી જાવેદ જ હતી જયા બચ્ચન ના વ્યવહાર પણ આપનો શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *