Cli
ઈચ્છા હોય તો ત્રીજા લગ્ન પણ કરી લે, પહેલી પત્નીએ 24 વર્ષના પતિના 18 વર્ષની છોકરી સાથે કરાવ્યા બીજા લગ્ન અને...

ઈચ્છા હોય તો ત્રીજા લગ્ન પણ કરી લે, પહેલી પત્નીએ 24 વર્ષના પતિના 18 વર્ષની છોકરી સાથે કરાવ્યા બીજા લગ્ન અને…

Ajab-Gajab Breaking

પતિ સાથે કોઈ અન્ય સ્ત્રી ની કલ્પના કરતાં પણ પત્ની ભડકી ઉઠે છે આને ઘણા કિસ્સામાં પતિ ના અન્ય સંબંધો ને લઈ પત્ની ઝ!ગડો કરતી પણ જોવા મળે છે પરંતુ અહીંયા વાત ઉંધી જ જોવા મળી છે પાકિસ્તાન લાહોર માથી આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે જેમાં પતિ અને એની બે પત્નીઓ હળી મળીને.

એક જ ઘરમાં રહેછે આ અનોખી સ્ટોરી ખુબ ચર્ચામાં આવી છે 24 વર્ષીય મઝહર હુસેને બે લગ્ન કર્યા છે એક 34 વર્ષની મહીલા સાથે અને બીજા લગ્ન 18 વર્ષની છોકરી સાથે આને નવાઈની વાત એ છેકે ફિદા લગ્ન એની પહેલી પત્ની એ જ કરાવ્યા છે પાકીસ્તાની યુટ્યુબર શૈયદ બાસીત અલીએ એમનું ઈન્ટરવ્યુ લીધું હતુ.

એ દરમિયાન મજહરે કહ્યું હતું કે પહેલી પત્ની આમના મારા મામા ની દિકરી છે જેના પહેલાથી જ બે બાળકો છે એક છોકરો 17 વર્ષનો છે પરંતુ મજહર સાથે લગ્ન કરીને એમને બીજા બાળકો નહોતા થતા એ કારણે આમના એ મજહરના બિજા લગ્ન કરવાનું નક્કી કર્યુ આમના ના ઘેર 18 વર્ષ ની છોકરી ટ્યુશન લેવા આવતી હતી.

એની સાથે મજહરના એમને લગ્ન કરાવ્યાછે આ વિશે જ્યારે મજહર ને પુછ્યુ કે તમે સૌથી વધારે પ્રેમ કોને કરોછો તો તેને આમના જે પહેલી પત્ની છે એને જ એમ જણાવ્યું હતું આ વિશે આમના ને પુછ્યુ તો એને કહ્યું કે બીજા નહીં પણ મારા પતિની ખુશી માટે હું એના ત્રીજા લગ્ન પણ.

કરાવવા રાજી છું અમે બધા એક જ સાથે રહીયે છીએ અને ખુશ છીએ યુટ્યુબ પર પાકિસ્તાન નો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો આને દુનિયામાંભર માં ફેલાઈ ગયો વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને આવી પોસ્ટ વાંચવા માટે અમારા સાથે જોડાઇ રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *