આવી રીતે મોતને ઘાટ ઉતારી હતી દિકરી ધૈયા ને ભાવેશ અકબરી એતાજેતરમા ગીર સોમનાથ જિલ્લામાં બનેલી તંત્ર મંત્ર અને કાળા જાદુ અંધશ્રદ્ધા ની ઘટના ના પગલે સમગ્ર ગુજરાતમાં રોશની લાગણી જોવા મળી રહી છે દીકરીના સગા બાપે જ દિકરીને મોતને ઘાટ ઉતરી આ જાણતા જ કાળજું દ્રવી ઉઠે છે.
સમગ્ર ઘટના મુજબ ગીર સોમનાથ ના નજીક આવેલ ધાવા ગીર ગામમાં ભાવેશ અકબરી નામના એક વ્યક્તિએ પોતાની 14 વર્ષની માસુમ દીકરી ધૈયાને વગગાળ હોવાના શંકાના આધાર પર તાંત્રિક તંત્ર મંત્ર જાદુ ની ભ્રામક વાતોમાં આવીને દિકરી ધૈયાને એના પિતા ભાવેશ અકબરી અને.
કાકા દિલીપ અકબરીએ ખેતરમાં લઈ ગયા અને એ ખુરશીમાં બાંધી દીધી સતત સાત દિવસ સુધી એને ભૂખી અને તરસી રાખી વાયર અને લાકડી વડે ફટકારી ભૂખ અને તરસના કારણે દીકરી એ સાતમાં દિવસે પોતાનો દેહ ત્યાગી દીધો હતો અને તે મોતને ભેટી હતી આ ઘટનાની માહિતી મળતાં.
સમગ્ર પંથકમાં એક શોકનું મોજુ ફરી વળ્યું હતું ગામ લોકોએ આ ઘટનાની માહિતી પોલીસને આપી હતી અને પોલીસે આરોપી દિલીપ અકબરી અને ભાવેશ અકબરીની ધરપકડ કરી હતી બંને આરોપીએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો જ્યારે ધૈયાની માતાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું હતું કે મને.
કોઈ પસ્તાવો નથી અને મેંજ મારા પતિને પરમિશન આપી હતી કે મારી દીકરી ધૈયાની અંદર વરગાળ અને ભૂત છે જેના કારણે તેના પર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી એક સગી માં ના આ કઠોર શબ્દો ખરેખર ખુબ શરમજનક હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.