Cli
પ્રટ્રોલપપં પર કામ કરતી મહીલાની દિકરી 22 વર્ષની ઉંમરે IAS ઓફીસર, અત્યારે ભલભલા બે નંબરીયા કંપે છે...

પ્રટ્રોલપપં પર કામ કરતી મહીલાની દિકરી 22 વર્ષની ઉંમરે IAS ઓફીસર, અત્યારે ભલભલા બે નંબરીયા કંપે છે…

Bollywood/Entertainment Breaking

ઘણા બધા યુવક અને યુવતીઓ પોતાના માતા પિતાના સ્વપ્ન પૂરા કરવા માટે રાત દિવસ એક કરી દે છે અને ખૂબ જ અઘરી ગણાતી ભારતની યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે રાત દિવસ અભ્યાસ કરે છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તનતોડ મહેનત કરે છે એવા ઘણા કિસ્સાઓમાં સામાન્ય અને.

ગરીબ પરિવારના બાળકો યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ઉચ્ચતર પદ પર બિરાજમાન થયા છે આઈએ એસ ની પદવી મેળવવી એ કોઈ સામાન્ય બાબત નથી એના માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે એવી જ એક યુવતીએ સખત પરિશ્રમ થકી માતા પિતાનું નામ ઉજાગર કર્યું છે અને સિદ્ધિ મેળવીને આજે ભલભલા.

ગું!ડાઓ અપરાધીઓને ધ્રુજાવી રહી છે રાજસ્થાન ના અજમેર વિસ્તારમાં થી આવતી સ્વાતી મિણા એ સાલ 2007 માં ભારતમાં યોજાયેલી યુ પી એસ સી ની પરીક્ષામાં 260 માં ક્રમે પાસ થઈ ને આઈ એ એસ ની પદવી પ્રાપ્ત કરી હતી તેમની માતા પેટ્રોલ પંપ પર કામ કરતી હતી પિતા પ્રાઈવેટ કંપની માં કામ કરતા હતા.

માતા પિતા દિકરીને ડોક્ટર બનાવવા માગંતા હતા પરંતુ દિકરી પોલીસ અધિકારી બનવા માગતી હતી તેને સખત મહેનત અને અભ્યાસ થી યુપીએસસીની પરીક્ષા પાસ કરી તો માતા પિતા ખુબ જ ખુશ થઈ ગયા સ્વાતિ મીણા ના માતા પિતાએ જણાવ્યું હતું કે દીકરી આઠમા ધોરણમાં એક.

પોલીસ અધિકારીને મળી હતી અને તેને મનમાં એક જ ધ્યેય નક્કી કર્યો હતું કે હું જીવનમાં પોલીસ અધિકારી બનીને જ રહીશ તેને અમે કોઈપણ ટ્યુશન ક્લાસીસમાં મોકલી હતી તે પોતાના અભ્યાસની તૈયારી ઘરે રહીને જ કરતી હતી પિતા તેને પોતાની નોકરી દરમિયાન ટ્યુશનમાં મદદ.

કરતા હતા અને આ દરમિયાન તેને મધ્યમ વર્ગીય પરિવારમાં રહીને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું. આજે માતાપિતા સાથે તે વૈભવી જીવન વ્યતીત કરી રહી છે પોતાના માં બાપ ના સપના ને સાકાર કરતી આ ભારતની દિકરી પ્રત્યે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *