Cli
આ નાની બાબતમાં જ નર્સ એ બે યુવકોને રુમમા બંદ કરી ડંડાથી મા!ર માર્યો, પછી જે થયું એ...

આ નાની બાબતમાં જ નર્સ એ બે યુવકોને રુમમા બંદ કરી ડંડાથી મા!ર માર્યો, પછી જે થયું એ…

Ajab-Gajab Breaking

આ નાની બાબતમાં જ નર્સએ બે યુવકોને રુમમા બંદ કરી ડંડાથી મા!ર માર્યો સોશિયલ મીડિયામાં અવનવા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણીવાર સરકારી તંત્રની ઘોરબેદરકારી પણ સામે આવે છે આવું જ એક વિડીયો બિહારના છપરા સદર હોસ્પિટલમાં થી પ્રકાશમાં આવ્યો છે.

જે જોતા જોતા માં સોશિયલ મીડિયા પર ખુબ જોવામાં આવી રહ્યો છે વિડીયોમાં બે નર્સ હોસ્પિટલની એક રુમમાં બે યૂવકોને ડંડાથી માર મારતી જોવા મળે છે 13 સેકેન્ડ ના વિડીયોમાં વિડીઓ ના બનાવવા અને ફોટો ના ખિચંવાનુ કહેતી આ નર્સ સંભડાઈ રહી છે સમગ્ર ઘટના મુજબ.

13 ઓક્ટોબર ના રોજ આ બંને યુવકો મેડીકલ સર્ટીફીકેટ બનાવવા માટે હોસ્પિટલ માં આવ્યા હતા આ દરમિયાન હોસ્પિટલમાં કોઈ પેસેન્ટ સાથે બેદરકારી અને અશોભનિય વર્તન જોતા આ બંને યુવકો એ હોસ્પિટલ ની ગેરરીતી લોકોની સામે લાવવા પોતાના ફોનથી વિડીઓ બનાવવા લાગેછે જે જોતા સાક્ષી.

અને પુજા નામની નર્સ હોસ્પિટલની બેદરકારી નો વિડીઓ ઉતારતા યુવકોને એક રુમ મા પુરી મા!ર મારતી જોવા મળે છે આ સમગ્ર ઘટના નો વિડીયો વાઈરલ થયા બાદ સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે પરંતુ યુવકોએ કેશ નોંધાવ્યા ની વિગત સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *