સમગ્ર દેશમા દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી છે ગુરુવાર ના દિવશે ભારતીય સેનાની ગાડી પર હુમ!લો કરવામાં આવ્યો હતો અને આ હુ!મલામા ભારતીય સેનાના પાચં જવાનો શહીદ થયા હતા અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને આ જવાનોનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.
આ હુ!મલા ને આતંકી હુ!મલો જણાવવામાં આવ્યો છે જેની પુષ્ટિ ભારતીય સેનાએ પણ કરી છે આતંકી સંગઠન બી એ એફ એફ આ હુ!મલાની જવાબદારી લીધી છે વરીષ્ઠ અધિકારીઓ પુછં પહોંચી ગયા છે પાચં ભારતીય જવાનોની શહીદી થી દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
અને એ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ બોલીવુડ અભિનેતા સની દેઓલ નો પણ ગુસ્સો સામે આવ્યો છે અને તેમને આ વાતની નિંદા કરતા ટ્વીટર પર જવાનો ને લઈને ટ્વીટ પણ કર્યું છે જમ્મુ કાશ્મીર માં થયેલા આતંકી સંગઠન ના હુ!મલાને લઈને સની દેઓલે લખ્યું કે પુછં જમ્મુ કાશ્મીર માં.
થયેલા આતંકી હુ!મલામા રાષ્ટ્રીય રાયફલ યુનીટ ના પાચં જવાનો શહીદ થવાના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે આ બહાદુર જવાનો હું વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું સાથે તેમના પરિવારને ગહેરી સાંત્વના પાઠવું છું દેશ માટે તેમની સેવા ને ક્યારેય ભૂલવામાં નહીં આવે બોલીવુડ અભિનેતા.
સની દેઓલ હંમેશા દેશ ની બાબતમાં પોતાની રજુઆત મુકી છે આ પહેલા પણ સની દેઓલ ઘણી આતંકી બાબતો પર નિવેદન આપતા આવ્યા છે ગુરુવાર ના દિવશે પુછં તરફ જતા ભારતીય સેનાના વાહન પર અજ્ઞાત આતંકવાદીઓ એ ગો!ળીબાર કરવાનો શરુ કર્યો હતો.
મિડીયા રીપોર્ટ અનુસાર આતંકવાદીઓ એ ગ્રેનાઈટ નો પણ ઉપયોગ કર્યો હતો જેના કારણે ગાડીમાં આ!ગ લાગી ગઈ આ હુ!મલામા પાચં જવાનો શહીદ થયા રીપોર્ટ અનુસાર સેનાની ગાડી પર લગભગ 50 રાઉન્ડ ફા!યર કરવામાં આવ્યા હતા
એન આઈ ની ટીમ તપાસ માટે પુછં પહોંચી હતી અને દિલ્હી થી ફોરેસ્નિક ટીમ.
પણ મોકલી દેવામાં આવી છે સુત્રો અનુસાર ગાડીમાં અનાજની સામગ્રી સાથે ઇન્ધન પણ રાખવામાં આવ્યું હતું જેના કારણે ગાડીમાં તરત આ!ગ લાગી ગઈ હતી રિપોર્ટ અનુસાર આ હુમ!લા ના પાછળ ચાર આતંકીઓ જવાબદાર છે આ ઘટના બાદ દેશભરમાં આતંકી સંગઠન વિરૂદ્ધ કડક પગલાં ભરવાની માગં થઈ રહી છે.