બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુપર ડાન્સર મલાઈકા એરોરા પોતાની ફિટનેસ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે પોતાની 48 વર્ષની ઉંમરે પણ બોલિવૂડ સાથે જોડાયેલી મલાઈકા અરોરા એ પોતાના અરબાઝ ખાન સાથેના તલાક બાદ પહેલીવાર આ મામલે મૌન તોડ્યું છે તેને જણાવ્યું છે કે તેના અરબાઝ ખાન સાથે હવે કેવા સંબંધો છે.
સલમાન ખાન નફરત કરે છે કે પ્રેમ અને અરબાઝ ખાનના પરીવાર માં આજે તેની જગ્યા છે કે નહીં તાજેતરમાં મલાઈકા અરોરા ઈન્ડીયા ટુડે કોર્ન ઇવેન્ટમાં સામેલ થઈ હતી આ દરમિયાન મલાઈકા અર્જુન કપૂર સાથે પોતાના બીજા લગ્ન પોતાના પહેલા લગ્ન વિશેની વાત કરી હતી
મલાઈકા એ આ ઈન્ટરવ્યુ માં જણાવ્યું કે ખાન .
પરિવારની વવુ બન્યા પછી અને મારા નામની આગળ આ સરનેમ લાગ્યા બાદ મને ખૂબ ફાયદો થયો અને મારો મતલબ એ નથી હું આ વાત ભૂલી જવુ કે મારી સરનેમ એરોરા પણ છે અને એ ખુબ ફેમસ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ રહેવા માટે મારે ખૂબ મહેનત કરવી પડી હતી અને પોતાની જાતને સાબિત કરવી પડી હતી.
સાથે મલાઈકા જણાવ્યું કે મારા મનમાં ખાન પરિવાર માટે ખૂબ ઈજ્જત અને સન્માન છે તે લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે મારો એક દીકરો છે અને તે એ પરિવારનો ભાગ છે હું પોતે પણ એ પરિવારનો ભાગ છું પરંતુ મારે મારા પોતાના પગ પર ઊભું રહેવું જરુરી હતું જેનાથી મને મારા પોતાના સ્થાન નો આભાષ થયો.
ઇન્ટરવ્યૂ દરમિયાન મલાઈકાએ એ જણાવી દીધું કે તેમના મનમાં ખાન પરિવાર થી કોઈ નફરત નથી અને ખાન પરિવાર પણ મલાઈકા ને આજે પણ સન્માન આપે છે થોડા સમય પહેલા મલાઈકા અરોરા નો કાર અકસ્માત થયો હતો આ સમયે અરબાઝ ખાન સાથે ખાન પરિવારના તમામ સભ્યો મલાઈકા એરોરા ની.
ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા અરબાઝ ખાને તલાક બાદ મલાઈકા અરોરા ને પોતાની મિત્ર બનાવી દિધી અરબાઝ ખાન અને મલાઈકા એ તલાક લીધા બાદ પણ પોતાના દીકરા ને સાથે ઉછેરી રહ્યા છે ઘણીવાર મલાઈકા ના ઘેર રહે છે તો ઘણીવાર અરબાઝ ખાન ના ઘેર અને અરબાઝ અને મલાઈકા એરપોર્ટ પર.
દિકરાને અભ્યાસ માટે વિદેશ છોડતા ઘણી વાર જોવા મળે છે પરંતુ મલાઈકા અરોરા એક તરફ અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે અને અરબાઝ ખાન ઈટાલીયન મોડેલ જોર્જીયા એટ્રીયન ને ડેટ કરી રહ્યા છે ઇન્ટરવ્યૂ દરમિયાન મલાઈક અને અર્જુન કપૂર સાથે લગ્ન વિશે પૂછતા મલાઈકાએ જણાવ્યું હતું કે અત્યારે અમે લવ ઇન રિલેશનશિપને.
માણી રહ્યા છીએ લગ્ન ક્યારે કેવી રીતે અને કઈ જગ્યાએ થશે તેના પર હું હાલથી ખુલાસો કરવા માગતી નથી મલાઈકા એ જણાવ્યું કે અમે જિંદગીથી પ્રેમ કરી રહ્યા છીએ અને હાલ અમે પ્રિ હનીમૂન પર છીએ સમય આવશે ત્યારે તમામ માહિતી આપની સામે આવી જશે મલાઈકાએ પહેલી વાર જાહેર માં પોતાની જીદંગી વિશે ખુલાસો કર્યો હતો.