ઉનાળાના કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે આ દરમિયાન ઘણા બધા લોકો વોટરપાર્કમાં નાહવા માટે જતા હોય છે પરંતુ એક ભુલ જીવલેણ સાબિત થઈ શકે છે એવી જ લાલબત્તી સમાન તાજેતરમાં દુઃખદ ઘટના સામે આવી છે જેમાં પાચં બહેનોનો એકના એક ભાઈ વિધાતાએ.
છીનવી લેતા પરીવારજનો માં ઘેરા પ્રત્યાઘાત પડયા છે સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના મૈનપુરી થી સામે આવી છે આશિષ નામનો એક યુવક પોતાના મિત્રો સાથે મૈનપૂરીમાં આવેલા વોટરપાર્કમાં નહાવા માટે પહોંચ્યો હતો આ દરમિયાન વોટરપાર્ક માટે પોતાના મિત્રો સાથે મજાક મસ્તી કરતો હતો.
અને વોટરપાર્કમાં મજાક મસ્તી દરમિયાન ડૂબી જવાથી આશિષનું કમ કમાટી ભર્યું મો!ત નીપજ્યું હતું એક નાની એવી ભૂલ આશિષ માટે જીવલેણ સાબિત થઈ હતી પરીવારજનોમા દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી હતી માતા પિતા એ અનેક માન્યતાઓ થકી પુત્ર મેળવ્યો હતો આવીષ પોતાની.
પાચં બહેનો નો લાડકવાયો ભાઈ હતો બહેનોની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી વોટરપાર્કમાં આ બનાવની જાણ થતા વોટરપાર્ક ના કાર્યકરો દોડી આવ્યા હતા આશિષને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો બનાવની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે.
મોકલી આપે પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી છે પરીવારજનો ઘટના સ્થળે દોડી આવતા પોલીસે સાંત્વના આપી હતી પરંતુ આશીષ ના માતાપિતા એ આશીષ ના મિત્રો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી ને તેમને જવાબદાર ગણાવ્યા છે તો આશીષ ના મિત્રો આ ઘટના બાદ ફરાર થઈ ગયા હતા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.