2બોલીવુડ ફિલ્મ હોટ અને બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે પોતાના કેરીયર ની શરૂઆત શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે એડ થી કરી હતી ત્યારબાદ તે વિડીઓ સોગં માર ડાલા અને લક ટુનીઓ માં જોવા મળી બોલીવુડ ફિલ્મ જીના સિર્ફ મેરે લિયે થી તેના પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી.
ત્યારબાદ ખ્વાઈસ ફિલ્મ માં તેને ખૂબ જ બોલ્ડ અને હોટ સીન આપ્યા ત્યાર બાદ તેના કેરિયર ની સૌથી મોટી ફિલ્મ સાબીત થઈ ઈમરાન હાશ્મી સાથે ની ફિલ્મ મડર જેમાં તેને બોલ્ડનેશ ની તમામ હદો વટાવી અને હોટ સીન થી દર્શકો ને પોતાના દિવાના બનાવ્યા આ ફિલ્મ સુપરહિટ રહી અને તેને ઝી બેસ્ટ અભિનેત્રી નો.
એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો મલ્લિકા શેરાવતે હોલિવૂડમાં ફિલ્મ મિથ માં જેકી ચેન સાથે અભિનય કર્યો પોતાની ઉમંર ખોટી કહેવાના કારણે તે હંમેશા ચર્ચાઓમા છવાયેલી રહેતી ફિલ્મ અભિનેત્રી બનતા પહેલા તે એર હોસ્ટેજ પણ રહી ચુકી છે મોડેલિંગ મા સફળ રહ્યા બાદ તે ઘણી બધી ફિલ્મોમાં.
દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિય બની મલ્લિકા શેરાવત સોશિયલ મીડિયા પર હાલ પોતાની હોટ અને બોલ્ડ વિડીઓ અને તસવીરો થી ખુબ લાઈમલાઈટમાં રહે તેની બિકીની તસવીરો અને વિડીઓ જોઈ ફેન્સ ના પાણી છુટી જાય છે તાજેતર માં મલિક્કા શેરાવત એક ઇવેન્ટમાં સ્પોર્ટ થઈ હતી.
જેમાં તેને ખુબ જ ડીપનેક આઉટફીટ પહેરેલું હતુ જેમા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા ઓપન હેર લાઈટ મેકઅપ માં મલિક્કા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ છલકાતું યૌવન જોતા ફેન્સ ના હૈયા ડોલી પડ્યા હતા મલિક્કા પોતાની કાતીલાના.
અદાઓથી ફેન્સને લોભાવતી જોવા મળી તેને માદક અદાઓ થી પેપરાજીને પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા વાંચક મિત્રો આપનો મલ્લિકા ના આ બોલ્ડ લુક પર શું અભિપ્રાય છે.