આજકાલ હુમા કુરેશીના ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહ્યા છે હવે એમને બોલ્ડ અંદાજમા એક ફોટો શુટ કરાવ્યું છે જેને પોતાની ઈન્સ્ટ્રાગ્રામ આઈડી Iamhumaq પર શેર કર્યું છે જેમના ફોલોવર ૫ મીલીયન થી પણ વધારેછે આ ફોટોસ માં એમને લાલ કલરના કપડાં પેહરીને લાલ લિપસ્ટિક કરીને.
કાતીલ નજરો સાથે હોઠને સહેજ દબાવી ને બોલ્ડ અદાઓ સાથે ફોટોમાં ચાર ચાંદ લગાડી દર્શકો ના મનને લોભાવવા નો પ્રયત્ન કર્યો છે હુમા કુરેશીએ આ ફોટો શેર કરતા કહ્યું કે મહારાણી જેવી લાગુ છુંને તરતજ ૨ કલાકમાં અધધ ૪૦ હજારથી વધારે લાઈક સાથે
ચાહકોની કોમેન્ટ નો.
મુશળધાર વરસાદ વરસતા હેમા કુરેશીએ આભાર પણ વ્યક્ત કર્યો રાજનૈતિક ડ્રામા આ એપીસોડ સોની લીવ પર આવી રહ્યો છે જેમા હુમા કુરેશી મેઈન ભુમીકા માં જોવા મળે છે હુમા કુરેશીને ચાહહનાર લાખોમાં છે તેની એકાદ ફોટો સોસીયલ મીડ્યમ આવતા લાખો લાઈક મળે છે મિત્રો બંને લુક માં હુમા કુરેશી કેવી લાગેછે એ જરુર જણાવજો.