બોલીવુડમાં ઘણી બધી અભિનેત્રીઓની બરબાદ થવાની ખબરો સામે આવતી રહે છે પરંતુ કોઈ અચાનક રાતો રાત બરબાદ થઈ જાય છે આવું પહેલીવાર જોવા મળ્યું છે જે અભિનેત્રીના કરોડો ચાહકો હતા તેને જોવા માટે મોટી ભીડ ઉમટી પડતી હતી તેની આવી હાલત જોઈને ફેન્સ ખૂબ જ દુઃખી થયા છે બોલીવુડમાં જેમ્સ સરકાર રાજ ડરના જરૂરી હૈ.
ડાર્લીગ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અભિનેત્રી નિશા કોઠારી સાથે જે થયું છે તે ખૂબ જ દર્દનાક છે અમિતાભ બચ્ચન અને અજય દેવગણ સાથે અભિનય કરી ચૂકી નિશા કોઠારીના પતિનું નિધન થયું છે થોડા સમય પહેલા એવું જાણવા મળ્યું હતું કે નિશા કોઠારીએ બોલીવુડ ને છોડી દીધું છે.
તે લગ્ન કરીને લગ્ન જીવનમાં સુખમય જીવન વ્યતીત કરી રહી છે તેના પતિને પણ કોઈએ જોયો નહોતો આ વચ્ચે અચાનક આ ખબરથી બોલીવુડમાં સનસનાટી ફેલાઇ ગઇ છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નિશા કોઠારીને ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા લઈને આવ્યા હતા અને તેમને જ તેને અભિનેત્રી બનાવી હતી.
અને એવી પણ વાતો સામે આવી હતી કે રામ ગોપાલ વર્મા સાથે તેનુ અફેર ચાલી રહ્યું છે નિશા તમિલ ફિલ્મોમાં કામ કરતી હતી એ દરમિયાન રામગોપાલ વર્માએ તેને સરકાર રાજ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથે કામ આપ્યું અને તેનાથી તેની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો તે ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી તે મોટી અભિનેત્રી તો ના બની શકી.
પરંતુ તેને લોકપ્રિયતા ખૂબ જ પ્રાપ્ત કરી તેને સાલ 2016 માં ભાસ્કર પ્રકાસ સાથે તેમના લગ્ન થયા પરંતુ આ લગ્નથી તેના મા બાપ રાજી નહોતા કારણ કે ભાસ્કર પ્રકાશ તેના સમાજનો નહોતો તેના કારણે તેના માતા પિતાએ તેને ઘરેથી કાઢી મૂકી હતી અને કો રોના ની પહેલી લહેરમાં તેના પતિનું નિધન થયું હતું ત્યારબાદ તે એકલતામાં જીવન વ્યતીત કરી રહી છે.