બોલીવુડ અને સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં મધુર ભંડારકર ની ફિલ્મ બબલી બાઉન્સર માં મુખ્ય અભિનેત્રી તરીકે શુટિંગ કરી રહી છે જેના થી ખુબ જ લાઈટમ લાઈટ રહે છે ફિલ્મ બાહુબલી ની ફેમસ અભિનેત્રી તમન્ના ભાટીયા એ બોલિવૂડ ના દિગ્ગજ અભિનેતાઓ સાથે.
ફિલ્મ હશસકલ હીમંતવાલા એન્ટરટેનમેન્ટ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયા મેળવી છે તો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ તે ખુબ ફેમસ અભિનેત્રી સાબીત થઈ છે આ દિવસોમાં તે બબલી બાઉન્સર ના પાત્ર માટે ખુબ જ જીમ વર્કઆઉટ કરી રહી છે અને પોતાના ફિગરને એક બાઉન્સર નો લુક આપવા મહેનત કરી રહી છે.
આ વચ્ચે તાજેતરમાં શુટિંગ સેટ બહાર અભિનેત્રી તમન્ના ભાટિયા શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી જેમાં આશમાની ટ્રેક આઉટફીટ માં તે પોતાના શાનદાર કર્વી ફિગર ને ફોન્ટ કરતી જોવા મળી ઓપન હેર લાઈટ મેકઅપ માં અભિનેત્રી તમન્ના ભાટિયા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ મદમસ્ત યૌવન અને આકર્ષક લુક જોઈ
ફેન્સ મદહોશ બન્યા હતા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેના લુક મા છલકાતા હતા આ દરમિયાન તેને પોતાની માસુમ અદાઓ અને કાતીલાના લુક થી પેપરાજી ને ઘણા પોઝ પણ આપ્યા સોસીયલ મિડિયા પર તમન્ના ભાટિયા ની આ તસવીરો ખુબ જ વાઈરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.