બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન પોતાના દમદાર અભિનય થકી છેલ્લા 30 વર્ષોથી દર્શકોના દિલમાં રાજ કરે છે દુનીયાભર માં એમના કરોડો ફેન છે જે હંમેશા તેમની ફિલ્મો જોવા ઉત્સુક રહે છે બિગ બોસ રિયાલિટી શો હોસ્ટ સાથે સલમાન ખાન બિયીગં હ્યુમન.
નામનુ ચેરેટીબલ ટ્રસ્ટ પણ ચલાવે છે જે ગરીબ બાળકોને મદદ કરે છે અને નવાઈની વાત એ છે કે સલમાન ખાન પોતાની અડધી આવક એ ટ્રસ્ટ માં આપે છે સલમાનના કરોડો ફેન્સ માંથી એક બેનની ચર્ચાઓ આજે સોસીયલ મિડિયા પર ખુબ થઈ રહી છે જે જબલપુર થી મુબંઈ સલમાન ખાન ને.
મળવા પહોંચ્યો છે પરંતુ હેરાની ની વાત એ છેકે સાઈકલ ચલાવી ને તે મુંબઈ 1100 કિલોમીટર સુધી સતત શિયાળાની કડકડતી ઠંડીમાં આવ્યો છે સતત સાત દિવસમાં તેને આ સફર પૂરી કરી અને તે મેળવી પણ લીધું જે તે ચાહત લઈને આવ્યો હતો તેની મનમાં એક જ ચાહત હતી કે તે સલમાન ખાનને.
મળવા જાય અને તેમની પાસે એક સેલ્ફી પડાવે જબલપુર નો રહેવાસી સમીર સલમાન ખાનનો ખૂબ મોટો ફેન છે ગતવર્ષે સલમાન ખાનને મળવા માટે તેમનો જન્મદિવસ નિમિત્તે આવ્યો હતો પરંતુ સમીરની મુલાકાત એ સમયે થઈ નહોતી પરંતુ સલમાનને મળવાની ચાહત થી તેને અનોખો પ્રયોગ કર્યો.
29 ડિસેમ્બરના રોજ જ્યારે સમીર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ ની બહાર રાત્રે ત્રણ વાગ્યે પહોંચ્યો ત્યારે તેને સલમાન ખાનના બોડીગાર્ડ ને આ વાત જણાવી રાત્રે 3:00 વાગે સલમાન ખાનને આ વાત ખબર પડતા તેઓ પોતે નીચે આવ્યા અને પોતાના આ ફેન ને મળવા માટે.
પહોંચ્યા ખુબ લાંબો સમય સુધી વાત કરીને એ સાઈકલ સાથે અને ફેન સાથે તસવીરો ક્લિક કરાવી એમને ખબર પડી કે સમીર કડકડતી ઠંડીમાં આટલો સમય સાયકલ ચલાવીને આવ્યો છે તેને સલમાન ખાને જમવાની વ્યવસ્થા કરી આપી અને તેને એક ફ્લેટમાં આરામ કરવાની સુવીધાઓ કરી આપી.