Cli
અજય દેવગણ ની દીકરી દિવસે ને દિવસે વધુ બોલ્ડ બની રહી છે, મિત્રો સાથે બોલ્ડ અંદાજમાં મસ્તી કરતા જોવા મળી...

અજય દેવગણ ની દીકરી દિવસે ને દિવસે વધુ બોલ્ડ બની રહી છે, મિત્રો સાથે બોલ્ડ અંદાજમાં મસ્તી કરતા જોવા મળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડનો સ્ટાર અજય દેવગણ જેમની હાલમાં ફિલ્મ દ્શ્યમ 2 ફિલ્મ રિલીઝ થઈ છે એમની ફિલ્મ અત્યારે ખુબ પસંદ કરવામાં આવી છે અજય ની ફિલ્મ દશ્યમ 2 સફળ થઈ તેની સફળતાની ઉજવણી અજય દેવગણ ઉજવી રહ્યા છે ત્યારે બીજી તરફ તેની પુત્રી ન્યાસા દેવગણ મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ન્યાસાના મિત્રો સાથે પાર્ટી કરતી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં ન્યાસા ખુબ જ બોલ્ડ કપડામાં જોવા મળી હતી અહીં ન્યાસા મિત્રો સાથે ખુબ બોલ્ડ અંદાજમાં મસ્તી કરતા સાથે જોવા મળી રહી છે.

સામે આવેલી ફોટોમાં જોઈ શકાય છેકે ન્યાસા ટૂંકા કાળા કપડામાં અને બોલ્ડ ડ્રેસમાં મિત્રો સાથે પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે તમને ખબર ન હોય તો મિત્રો જણાવી દઈએ કે અજય ની દીકરી ન્યાસા સિંગાપોરમાં ભણી રહી છે તેઓ ત્યાં ભણવાની સાથે તેઓ મિત્રો સાથે પાર્ટીઓમાં મજા કરતા જોઈ શકાય છે.

ન્યાસા દેવગનના સામે આવેલા ફોટામાં જોઈ શકાય છેકે તે તેના મિત્રના ખોળામાં બેસીને પોઝ આપી રહી છે જ્યારે અન્ય કેટલાક મિત્રો સાથે સ્ટાઈલમાં જોવા મળી રહી છે ન્યાસા તેની ઉંમરની સાથે અજય દેવગનની દીકરી વધુ હોટ અને બોલ્ડ બનતી જઈ રહી છે તેનો લુક ઘણો બદલાવ પણ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *