બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દિપીકા પાદુકોણ આ દિવશોમા દેશભરમાં પોતાની આવનારી ફિલ્મ પઠાન ને લઈને છવાઈ ગઈ છે તાજેતરમાં માં ફિલ્મ પઠાન નું બેશરમ રંગ સોગં રીલીઝ થયું છે જેમાં દિપીકા પાદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને બોલ્ડ અને હોટ ડાન્સ થી ફેન્સ ને લોભાવી રહી છે તેના મદમસ્ત.
યૌવનનો છલકતો ઉભાર શાહરુખ ખાન ની બાહોમાં ઠલવી રહી છે જે સોગં ને દર્શકોએ ખુબ પસંદ કર્યું અને 87 મીલીયન વ્યુ વટાવી ચુક્યું છે આ સોગંને લઈ ઘણા વિવાદો પણ જોવા મળ્યા એ વચ્ચે પણ આ સોંગ ધુમ મચાવી રહ્યું છે આ વચ્ચે ઘણા એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે રણબીર સિંહ.
દિપીકા થી નારાજ છે પણ એ ખબરો વચ્ચે તાજેતરમાં રણબીર સિંહ દીપિકા પાદુકોણ સાથે ફીફા વર્લ્ડ કપ મેચ દરમિયાન ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા અને દીપિકા પાદુકોણને પાછળથી પકડીને તેઓએ દિપીકાને મેચ જીતવા બદલ ગળે લગાવી દીધી હતી જેમાં તે બંને ખુબ જ ખુશ જોવા મળ્યા હતા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી રાખેલી હતી કે ફિફા વર્લ્ડકપ સાથે મારી ટ્રોફી આ છે.
માય લવ દિપીકા સાથે ઈન્જોય કરતી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં દીપિકા પાદુકોણ સાથે એક પાર્ટી ઈન્જોય કરતા જોવા મળે છે તેમાં તેને પઠાન ફિલ્મ ના બેશરમ રંગ ની સફળતા વિશે પણ જણાવ્યું છે અને દિપીકા પાદુકોણ ને પોતાની આવનારી ફિલ્મ પઠાન ની શુભકામના પણ રણબીર સિંહે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પાઠવી છે.