બૉલીવુડ કિંગ ખાન શાહરુખની પુત્રી સુહાના ખાન હંમેશા સોસીયલ મીડિયામાં તસ્વીરને લઈને ચર્ચામાં આવે છે તેની તસ્વીર સોસીયલ મિડિયામાં આવતાજ છવાઈ જાય છે હાલમાં જ સુહાનાની કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં તેઓ બ્લેક ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે મીડિયા રિપોર્ટની જાણકારી મુજબ જણાવી દઈએ કે.
સુહાના જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે ઝોયા અખ્તરની દ આર્રજીજમાં જોવા મળશે તેની આ તસ્વીર એ ફિલ્મના સેટ પરની છે અને સુહાના તેની ખાસ મિત્ર ખુશી કપૂર અને બાકી અન્ય સ્ટારકિડ્સ સાથે એ જોવા મળશે સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં પોતાની મિત્રોએ આ તસ્વીર શેર કરી છે.
આ તસ્વીરમાં સુહાના ખુબજ સુંદર લાગી રહી છે બ્લેકક્રોપ ટોપમાં સુહાના સુંદર લાગી રહી છે અને તે ખુબજ ટાઈટ ટોપ અને જીન્સમાં છે જેમાં તેઓ બોલ્ડ જોવા મળી રહી છે સુહાના આ તસ્વીરમાં તેની મિત્રો ખુશી કપૂર અને અન્ય મિત્રો સાથે જોવા મળી રહી છે સુહાના બહુ જલ્દી ઝોયા અખ્તરની દ અર્રજીજમાં જોવા મળશે.