Cli

પોતાના એક જૂઠના કારણે પકડાઈ ગયો સીધુ મોસેવાલા નો સાથે રહેલ મિત્ર…

Bollywood/Entertainment Breaking

સીધુ મોસેવાલાનો મિત્ર પોતાના જૂઠના કારણે ફસાતો જોવા મળી રહ્યો છે આપણે જે મિત્રની વાત કરી રહ્યા છીએ તે એજ મિત્ર હતો જેનું કહેવું હતું કે સીધુ મોસેવાલાનું શરીર મારા માટે ઢાલ બન્યું જો સીધુ ના હોતતો હું જીવતો ન હોત એ મિત્રે માત્રએ માત્ર ચોખવટ કરવા કહ્યું હતું કે તેને ગોળીઓ કેમ ન વાગી.

કેમ બધી ગોળીઓ સીધુને જ લાગી જયારે કે હુ!મલાખોરો એ અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું પરંતુ આ પોતાના બયાનથી ફસાઈ ગયોછે તમે જો સીધુ મોસેવાલાની રોપોર્ટ જોઈ હશે તો ખબર જ હશે કે સિંધુના શરીરમાં માત્ર એક ગોળી હતી બાકી બીજી બધી ગોળીઓ સીધુના શરીરની આરપાર થઈ ગઈ હતી ગોળી જો.

આરપાર થઈ ગઈ હોય તો તેના મિત્રને ગોળી કેમ ન વાગી કારણ મિત્ર તેના બાજુમાં બેઠો હતો ઠીક એજ રીતે તમે જો કોઈ ચાદર પાછળ ઉભા હોય અને ગોળી ચાદરને ચીરીને તમને વાગી જાય તો અહીં સીધુ મોસેવાલાનો મિત્રો કંઈ રીતે બચી ગયો જયારે કે સિંધુને જેટલી પણ ગોળીઓ વાગી હતી બધી આરપાર થઈ.

એવામાં સિધુનું શરીર તેનું ઢાલ કંઈ રીતે બન્યું કદાચ મિત્ર કોઈ દબાવમાં છુપાવી રહ્યો હોય અથવા તો જાણી જોઈને છુપાવ્યુ હોય જણાવી દઈએ સીધુ મોસેવાલા કેસમાં અત્યાર સુધી 7 આરોપીઓની ધરપડ કરવામાં આવી ચુકી છે અને તે કેસને લઈને પુછપરછ ચાલુ છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *