શું રણવીર કપૂરના માથાના વાળ ખરી ગયા છે રણવીર કપૂરનો એક વિડિઓ બાદ તમારો શક પણ રણવીરના વાળ પર થઈ છે હકીકતમાં હાલમાં જ રણવીર કપૂર મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા પર હતા બધા કાળા કપડામાં પહોંચેલા રણવીરે સ્પેન માટે ફ્લાઇટ પકડીવાની હતી તેઓ ત્યાં શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મનું શૂટિંગ કરવાના છે.
પરંતુ એરપોર્ટ પર રણવીરના વાળ પર લોકોની નજરો ગઈ તો એમને કંઈક શક થયો વિરલ ભાયાણીએ રણવીરનો આ વિડિઓ જયારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શેર કર્યો જેને જોઈને કમેટલાય લોકોએ એ દાવો કર્યો કે રણવીરે ડુપ્લીકેટ વાળ લગાવેલ છે એક યુઝરે આ વિડિઓ જોયા બાદ લખ્યું આ વાળ લગાવવાની નવી સ્ટાઇલ.
એક બીજાએ લખ્યું આ ન્યુ વિગ રણવીર ગંજો છે અને 20 વર્ષની ઉંમરથી જ વિગ પહેરી થયો છે જયારે બીજા આગળના એ લખ્યું ટ્રાન્સપ્લાન્ટ હાર્દિક પડ્યાનું સારું થયું છે રણવીર કપૂર અવાજ ફંકી લુકમાં કરણ જોહરની પાર્ટીમાં પણ જોવા મળ્યા હતા એકબાજુ રણવીરને પોતાના વાળને કારણે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
જયારે એમના ફેન્સને એમનો ફંકી લુક પસંદ આવી રહ્યો છે રણવીર કપૂર અત્યારે એમની આવનાર ફિલ્મ બ્રહ્માશત્રને લઈને ચર્ચામાં છે એ ફિલ્મના સેટ પરથી રણવીર અને આલિયાનો પ્રેમ શરૂ થયો અને બંનેએ લગ્ન પણ કરી લીધા પરંતુ એમની ફિલ્મ હજુ સુધી રીલિઝ ન થઈ શકી આ વર્ષના અંત સુધી ફિલ્મ રિલીઝ કરવાની તૈયારીઓ થઈ રહી છે.