Cli
શાહરુખ ખાનની લાડલીને સાડી ના લુકમાં તો જોવો, સાડી પહેરીને આવેલી સુહાનાએ હોટ ફિગર બતાડ્યું...

શાહરુખ ખાનની લાડલીને સાડી ના લુકમાં તો જોવો, સાડી પહેરીને આવેલી સુહાનાએ હોટ ફિગર બતાડ્યું…

Bollywood/Entertainment Breaking

તાજેતરમાં દિવાળી પર્વ નિમિત્તે દેશભરમાં ઉત્સવનો માહોલ છવાયો છે બોલિવૂડ માં પણ દિવાળી પાર્ટી નું આયોજન ગણા ફિલ્મ સેલિબ્રિટીઓ ના ઘેર કરવામાં આવી રહ્યુછે આ દરમિયાન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘેર દિવાળી પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઘણા બધા સ્ટાર આ પાર્ટીમાં.

જોવા મળ્યા હતા સારા અલી ખાન કેટરીના કૈફ માધુરી દિક્ષિત કાજોલ સાથે જેમાં શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન સુંદર વાઈટ સાડીમાં જોવા મળી હતી કટ આઉટ નેકલેસ બ્લાઉઝમાં તે ખૂબ જ હોટ અને મદમસ્ત લાગી રહી હતી તેની કાતીલ અદાઓ જોઈને ફેન્સ ખુબ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

તેને પહેલી વાર સાડીમાં જોતા સોસીયલ મિડીયા પર આ વિડીઓ ખુબ વાઈરલ થયો હતો જેમાં તેના આ લુક પર ફેન્સ મદહોશ બનીને કમેન્ટ આપી રહ્યા હતા સુહાના ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ પર વેસ્ટર્ન ડ્રેસીસ માં આગ લગાડતી રહે છે પણ તેની આ અનોખી અદાએ ફેન્સને ઘા!યલ કરી નાખ્યા હતા સુહાના ખાન પોતાના.

અભિનય ની શરૂઆત જોયા અખ્તર ની ફિલ્મ આર્ચીસ થી કરવા જઈ રહીછે આ ફિલ્મ માં અગસ્ત્ય નંદા સાથે ખુશી કપુર પણ જોવા મળશે ચાહકોમાં આ ફિલ્મ ને લઈ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મ આવનારા વર્ષ 2023 માં રીલીઝ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *