આ સમયે ગુટખા વેચનાર કંપની વિમલ સાથે અક્ષય કુમાર કેમ જોડાઈ ગયા તેના વિશે એક ચોંકાવનાર ખુલાસો થયો છે તમને પણ આ જાણીને હેરાન રહી જશો કે ગુટખા બનાવનાર કંપનીએ એવી શું ઓફર આપી કે અક્ષય કુમાર એમની સાથે કામ કરવા માટે રાજી થઈ ગયા અક્ષય કુમાર પહેલાથી જ ગુટખા દા!રૂ.
બીડીની વિરુદ્ધ રહ્યા છે પરંતુ તેઓ હવે એ કંપની સાથે જોડાઈ ગયા છેકે જેઓ ગુટખા બનાવે છે પરંતુ અક્ષય જાણતા હતા કે લોકો એમની આ એડને જોઈને લોકો ભ!ડકી જશે લોકો ટ્રોલ પણ કરશે પરંતુ તેમ છતાં અક્ષય આ કંપની સાથે જોડાઈ ગયા બૉલીવુડ હંગામાએ પોતાના સૂત્રના મુજબ જણાવ્યું છેકે શરૂઆતમાં..
અક્ષય કુમારની ઈલાયચી બ્રાન્ડની જાહેરાત કરવા રાજી ન હતા એમને કંઈક હિચકિચાહટ હતી પરંતુ જયારે મોટી રકમનો ચેક એમની સામે ઓફર થયો તો તેઓ તેના માટે ના નહીં પાડી શક્યા પરંતુ વિમલ સાથે જોડાવા પર અક્ષય કુમારને કેટલી મોટી રકમ આપવામાં આવી એ વાતનો ખુલાસો નથી થયો પરંતુ બતાવાઈ રહ્યું છેકે ઈલાયચીની.
એડ કરવાની સૌથી મોટી રકમ અત્યાર સુધી સલમાન ખાન અને અક્ષય કુમારને મળી છે અક્ષય કુમાર તેના પહેલા પણ બાબા ઈલાયચીના પણ બ્રાન્ડએમ્બર બન્યા હતા પરંતુ ત્યારે એમને ટ્રોલ નતા કરવામાં આવ્યા કારણ એ કંપની ગુટખા નતી વેચતી પરંતુ વિમલ ગુટખા વેચે છે એટલે લોકો અક્ષયને આ રીતે ટ્રોલ કરી રહ્યા છે.