બૉલીવુડ અભિનેતા રાજ કુમાર ભલે અત્યારે આપણી જોડે નથી પરંતુ એમના કરેલા કામો આજે પણ લોકો યાદ કરે છે રાજકુમારને લઈને એક વાત ઘણી મશહૂર હતી તેઓ ગમે તેવાની બેજજતી કરવાનુ છોડતા ન હતા એમનાથી નાના હોય કે મોટા અથવા કોઈ ફિલ્મ નિર્દેર્શક હોય એમની આ એટિટ્યૂડથી તેઓ અલગ પ્રકારના અભિનેતા હતા.
રાજકુમારે એમના સાથી કલાકારો સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે તેઓ વધુ બોલવાનું અને એમની અક્ક્ડના કારણે ઘણા બદનામ રહી ચુક્યાછે તો પણ ફિલ્મ નિર્દેર્ષકોની એમની સાથે કામ કરવા માટે ઘણા ઉતાવળા રહેતા હતા રાજકુમાર કોઈ પણ ફિલ્મમાં નજરે આવતા ત્યારે એ ફિલ્મ હિટ માનવામાં આવતી
સૌદાગર ફિલ્મમાં રાજકુમારને ટક્કર આપતા દિલીપ કુમાર એમાં દેખાણા હતા અને દિલીપ કુમારની રાજકુમાર બહુ ઈજ્જત કરતા હતા સુભાષ ઘાઇની ફિલ્મ સૌદાગરમાં તેઓ સાથે કામ કર્યું હતું એના પછી બંને વચ્ચે મતભેદ શરૂ થઈ ગયો હતો વચ્ચેના 32 વર્ષોમાં કોઈની એટલી હિંમત નોતી કે એક સાથે ફિલ્મમાં કામ આપી શકે સચ્ચાઈ એ હતી કે બન્ને એકસાથે કામ કરવા નહોતા માંગતા.
આ છતાં બન્ને એકબીજાની ઈજ્જત કરતા હતા જિંદગીના છેલ્લા દિસોમાં રાજકુમારને કેં!શર થઈ ગયું હતું દિલીપ કુમારને આ વાતની ખબર પડતા તેઓ ખબર કાઢવા રાજકુમારના ઘરે જાય છે ત્યારે રાજકુમાર પોતાની અક્ક્ડ બતાવતા કહે છે લાલે હમ રાજકુમાર હે અમે શરદી ઝુકામ જેસી મામૂલી બીમારી થોડી હોગી હમે કેં!સર હુવા હે કેં!સર.
રાજકુમારની આ સ્ટાઈલમાં આ વાત સાંભળીને આંખો ભીની થઈ ગઈ કેમકે મોતને સામે ઉભું છતાં રાજ કુમારનો આ અંદાજે પીગળાવી દીધા અને દિલીપ કુમાર એટલું કહીને ચાલ્યા જાય છે કે રાજકુમાર તમે સાચેજ રાજ કુમાર છો જયારે 3 જુલાઈ 1996 માં રાજ કુમાર આ દુનિયા છોડીને ચાલ્યા જાય છે અને અત્યારે પણ લોકો એમના એટિટ્યૂડ વાળા ડાયલોગના દીવાના છે.