ડૂબતા બોલીવુડને જોઈને હવે કંગના રાણાવતે પણ બોલીવુડને લાલ ઝંડો બતાવતા સાઉથ સામે ઈશારો કર્યોછે જે રીતે છેલ્લા કેટલાક સમયથી સાઉથના સ્ટાર યશ હોય કે રામચરણ અથવા જુનિયર એનટીઆરના એવા એવા સંસ્કાર સામે આવ્યા છે જેને જોઈને કંગના રાણાવત એમની સચ્ચાઈ બતાવવાથી ખુદને.
રોકી નથી શકી જયારે અત્યારના દિવસોમાં સફેદ પાવડર કેસથી લઈને રે!પ કેસ સુધીના નવા નવા કિસ્સા સામે આવે છે જયારે બીજી બાજુ સાઉથના સુપરસ્ટારના સંસ્કારોએ સાઉથ જ નહીં પરંતુ હિન્દી દર્શકોનું પણ દિલ જીતી લીધુ છે અને બોલીવુડને નીચા બતાવતા કંગના રાણાવતે સાઉથના સંસ્કારોની.
એક ફોટો પોસ્ટ કરતા કહ્યું કે સાઉથના સુપરસ્ટાર એટલા મોટા હોવા છતાં જે રીતે વીનમ્ર હોયછે ખુબજ લાજવાબ છે અને સાઉથના સુપરસ્ટાર આ સ્ટેજ પર પહોંચ્યા છતાં પોતાનું મૂળ એમની સંકૃતિથી જોડાયેલ છે એટલુંજ નહીં કંગનાએ એમની પ્રશંસા કરતા એમની ટેલેન્ટ અને જબરજસ્ત મહેનત અને એમના સંસ્કાર.
દેશની વધુ પ્રભાવિત કરી રહ્યા છે સાઉથના સંસ્કાર હવે બોલીવુડ પર હવે એટલા ભારે પડી રહ્યા છેકે ખુદ બોલીવુડની હોવા છતાં કંગના રાણાવત અને વિવેક અગ્નિહોત્રી જેવા મોટા સ્ટાર સાઉથની પ્રશંસા કરી રહ્યા છે મિત્રો કંગનાની આ વાત પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેટમ જણાવી શકો છો.