Cli
સોનાક્ષી સિંહા સાથેના અફેર ને લઈને ઝહીર ઈકબાલે આખરે મૌન તોડ્યું, કહ્યું બધું એક શરારત થીજ બધું...

સોનાક્ષી સિંહા સાથેના અફેર ને લઈને ઝહીર ઈકબાલે આખરે મૌન તોડ્યું, કહ્યું બધું એક શરારત થીજ બધું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા જેને દંબગ 2 થી પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરતા ખુબ લોકપ્રિયતા મેળવી તે પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપીને બોલિવૂડ માં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરી બોલીવુડ ફિલ્મ અભિનેતા શત્રુદન સિંહાની દીકરી આ દિવશોમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

અને દરરોજ તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે સોનાક્ષી સિન્હાનું નામ લાંબા સમયથી ઝહીર ઈકબાલ સાથે જોડવામા આવ્યું છે અને હવે ઝહીર ઈકબાલે પોતે આ બાબતે પર પોતાનું મૌન તોડ્યુ છે ઝહીર ઈકબાલે એક ઈન્ટરવ્યુ દરમિયાન સોનાક્ષી સિન્હા સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી.

ઝહીર ઈકબાલે કહ્યું આ બધુ એક શરારતથી શરૂ થયું હતું મારો અને સોનાક્ષીનો સંબંધ સંપૂર્ણપણે પ્લેટોનિક મિત્રતા છે સોના સાથે કામ કરવું એ મારા માટે ખુબ સરસ છે સવારે જાગવું અને તમારા શ્રેષ્ઠમિત્ર સાથે કામ પર જવું એ એક સરસ અનુભૂતિછે હું સોનાક્ષી પાસેથી ઘણું બધું શીખ્યો છું ઝહીર ઈકબાલના.

નિવેદન બાદ ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે બંનેનું અફેર ચાલે છે પરંતુ અત્યાર સુધી ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હાએ પોતાના સંબંધોને જાહેર કરતા નિવેદન આપ્યા નથી પરંતુ સોનાક્ષી સિન્હાના જન્મદિવસ પર ઝહીર ઈકબાલે એક વીડિયો શેર કર્યો હતો જેમાં બંને સાથે.

બેઠેલા જોવા મળ્યા હતા આ વીડિયો શેર કરતી વખતે ઝહીર ઈકબાલે કેપ્શનમાં લવ યુ લખ્યું છે જેનાથી એ વાત સ્પષ્ટ થઈ છે કે ઝાહીર અને સોનાક્ષી વચ્ચે અફેર ચાલી રહ્યું છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *