Cli
પ્રેગ્નેટ આલિયા ભટ્ટ અત્યારે પ્રેગ્નન્સી માણી રહી છે, બેબી બમ્પ ફ્લોન્ટ કરતો વિડીઓ શેર કર્યો અને...

પ્રેગ્નેટ આલિયા ભટ્ટ અત્યારે પ્રેગ્નન્સી માણી રહી છે, બેબી બમ્પ ફ્લોન્ટ કરતો વિડીઓ શેર કર્યો અને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની એકપછી એક હીટ ફિલ્મો થી આજે લાખો લોકોના દિલ પર રાજ કરી રહી છે ચાહકો અભિનેત્રી ની એક ઝલક મેળવવા માટે બેતાબ રહે છે આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે તાજેતરમાં તેનો.

એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેનો ક્યુટ લુક જોવા મળી રહ્યો છે આલિયા ભટ્ટે એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાંતેના ચહેરા પર ગ્લો જોવા મળી રહ્યો છે અને તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે આ દિવસોમાં તે પોતાની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે.

આલિયા ભટ્ટના આ વિડિયોમા અત્યાર સુધીમાં 12 લાખથી વધારે લાઈક્સ મળ્યા છે આલીયા ભટ્ટના આ ક્યુટ લુક પર ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે આલિયા ભટ્ટના આ વીડિયોમાં તે અલગ અલગ ડ્રેસીસ માં જોવા મળી રહી છે અને આ ડ્રેસીસ સ્પેશિયલ પ્રેગનેટ મહિલાઓ માટે આલિયા ભટ્ટની.

કંપની ઇના મમ્મા એ લોન્ચ કર્યાછે જે પ્રમોટ આલીયા પોતે કરી રહી છે અને તે વિડિયો પર યુઝર ખૂબ પ્રતિક્રિયા આપીને આરટીમોજીનો વરસાદ વરસાવી રહ્યા છે અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે જ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તે આ જ વર્ષે માતા બનવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *