આર્યનખાન શિપ પાર્ટી કેસ એક એવો કેસ જેની ચર્ચા ન માત્ર આપણા દેશમાં પરતું બીજા દેશોમાં પણ થઈ રહી છે ક્યાંક લોકો આર્યનને સમર્થન આપી રહ્યા છે શાહરૂખખાન પણ પોતાના દીકરાને આ કેસમાં નિર્દોષ સાબિત કરવા માટે ઘણાં પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે હાલમાં જ પાકિસ્તાનની એક યુવતીએ આર્યનના કેસમાં એક મોટો ખુલાસો કર્યો છે.
પાકિસ્તાનની આ યુવતીએ કહ્યું છે કે ન માત્ર આર્યન પરતું ગૌરી ખાન શાહરૂખ ખાન પરિવારના તમામ સભ્યો કોને ખબર આ વસ્તુનો ઉપયોગ કદાચ કરતા પણ હોય યુવતી વીડિયોમાં સલમાનખાન વિશે પણ વાત કરતી જોવા મળી રહી છે વીડિયોની વિગતે વાત કરીએ તો યુવતી વીડિયોની શરૂઆતમાં જણાવી રહી છે કે કિંગખાન પાકિસ્તાની લોકોમાં પણ લોકપ્રિય છે.
પરતું તેમને લઈને જે ખબરો સામે આવી રહી છે તેનાથી ખુબ જ અફસોસ થઈ રહ્યો છે કિંગ ખાન કે સલમાન ખાનને ફિલ્મમાં જેવા બતાવવામાં આવે છે હકીકતમાં તેથી સાવ અલગ છે લોકો સાથેનું તેમનું વર્તન પણ અલગ છે યુવતીએ વધુમાં કહ્યું કે આર્યન ચાર વર્ષથી આ પાઉડરનું સેવન કરતો હતો.
યુવતીએ પોતાના વીડિયોમાં શાહરૂખના ડ્રાઈવરનો પણ ઉલ્લેખ કર્યો તેને જણાવ્યું કે હવે તો ડ્રાઈવરે પણ કબૂલી લીધું છે કે શાહરૂખના પરિવારમાં શાહરૂખખાન ગૌરી ખાન આર્યન અને શાહરૂખની દીકરી પણ આ વસ્તુનું સેવન કરતી હતી જો કે અંગે હાલમાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જો કે સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો પાકિસ્તાનના કયા શહેરનો છે તે અંગે કોઈ જ માહિતી સામે આવી નથી ન તો વિડિયો ઉતારનાર યુવતીનું સાચું નામ સામે આવ્યું છે સાથે જ વિડિયો સાચો છે કે ખોટો તે અંગે પણ જાણકારી મળી નથી પરતું હાલમાં લોકો વિડિયો બનાવનાર યુવતીની હિંમતને બિરદાવી રહ્યા છે.
વિડિયોના કૉમેન્ટમાં એક યુઝરે લખ્યું છે તમારા જેટલી હિંમત ભારતી છોકરીઓમાં પણ હોવી જોઇએ ભલે જે પણ હોય પણ આ એક બાબત હતી જે તમારે જાણવા લાયક હતીતો તમને જણાવી છે આ વિષે તમારો શું અભિપ્રાય છે અમને જણાવી શકો છો ખરેખર આવા કેસોમાં મોટા ભાગના લોકો રોષે ભરાય છે આવું જ લેટેસ્ટ અપડેટ માટે અમારી સાથે જોડાઈ જજો.