સાઉથની આવનાર જબરજસ્ત ફિલ્મ કેજીએફ 2નું ટ્રેલર આવતાજ એવી ધ!માલ મચાવી દીધી છેકે તેનાથી આરઆરઆરની પણ જમીન ખસવા લાગી છે કેજીએફ 2નું આ બીજું ટ્રેલર છે પહેલા ટ્રેલરમાં માત્ર યશને બતાવાયા હતા પરંતુ આ ટ્રેલરમાં રવીના ટંડન અને સંજય દત્તનો પણ ખુલાસો કરી દેવામાં આવ્યો છે.
કેજીએફ 2માં સંજય દત્ત અધીરાના પાત્રમાં છે જેઓ ફિલ્મના સૌથી મોટા વિલન છે જયારે રવીના ટંડન દમદાર નેતા બની છે અને એમનો પણ રોલ જબરજસ્તબ બતાવાયો છે ટ્રેલરમાં દરેક બાજુ બસ ત!બાહી જોવા મળી રહી છે ટ્રેલરમાં એવા એવા હિટ સીન છેકે જોઈને તમે ખુદને સીટી મારવાથી રોકી નહી શકો.
એવું લાગિજ નથી રહ્યું કે કેજીએફ 2 કોઈ ભારતીય ફિલ્મ હોય આ ટ્રેલર હોલીવુડની ફિલ્મો પર પણ ભારે પડી રહ્યું છે અને જો તમે ત્રિપલ આરનું ટ્રેલર જોયું હશે તો કેજીએફ 2નું ટ્રેલર તેનાથી પણ ચાર ઘણું હિટ છે બૉલીવુડ તો આને જોઈને સો ટકા બળતરા કરવાનું જ ખાસ કરીને ફિલ્મો પોતાના પહેલા ભાગમાં સારી હોય છે.
અને જેવાજ તેનો બીજો ભાગ બને ફિલ્મ કમજોર બની જાય છે પરંતુ કેજીએફનો બીજો ભાગ પહેલા ભાગ કરતા પણ શાનદાર છે જણાવી દઈએ આ ફિલ્મની કહાની ત્યાંથી શરૂ થાય છે જ્યાં પહેલા ભાગમાં પુરી થઈ હતી અને કેજીએફ 14 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે પરંતુ ટ્રેલર રિલીઝ થતાંજ દર્શકોમાં ઉત્સાહ વધી ગયો છે.